સમાજશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
expanded with source, Working...
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ઉમેરણ, કામ ચાલુ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
 
==વ્યાખ્યા==
સમાજશાત્રનો અંગ્રેજી શબ્દ 'સોસિયોલોજી' છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ૧૮૩૨માં સમાજશાસ્ત્રી ઑગસ્ટ કૉમ્ટે કર્યો હતો. 'સોસિયોલોજી' શબ્દ બે શબ્દોનો બનેલો છે — લેટિન ભાષાનો શબ્દ 'સોસિયેશ' (અથવા 'સોસિયેટસ') જેનો અર્થ સાથી અથવા સત્યયોગી છે, અને [[ગ્રીક મૂળાક્ષરો|ગ્રીક]] ભાષાનો શબ્દ 'લોગોસ' જેનો અર્થ શાસ્ત્ર થાય છે. આમ બન્ને શબ્દ મળી 'સોસિયોલોજી' (સમાજશાસ્ત્ર) એવો અર્થ થાય છે.<ref name= "વાઘેલા૨૦૧૫">{{cite book sfn|last=વાઘેલા |first=અનિલ એસ. |title=સમાજશાત્રનો પરિચય |year=૨૦૧૫ |edition=તૃતિય |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ |publication-place=અમદાવાદ |pagespp=૩–૪ |isbn=978-93-81265-50-5}}</ref>
 
કિંગ્સલે ડેવિસે સમાજશાત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે, "સમાજશાત્ર માનવસમાજનો અભ્યાસ કરે છે." તેમના મતે માનવીનું સમાજમાં મહત્ત્વ છે. માનવી પ્રાણીથી અલગ છે. માનવીની સંસ્કૃતિ અને માનવ પ્રાણીસમાજ કરતાં જુદો પડે છે. આથી સમાજશાત્રનું અભ્યાસવસ્તુ માનવસમાજ છે.<ref name{{sfn|વાઘેલા|૨૦૧૫|pp= "વાઘેલા૨૦૧૫"/>૩–૪}}
 
ઑગસ્ટ કોમ્ટ સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે જુએ છે. સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે ગણાવતાં તેઓ જણાવે છે કે, "સમાજશાસ્ત્ર સામાજિક સ્થિતિ અને સામાજિક ગતિનું વિજ્ઞાન છે."<ref name{{sfn|વાઘેલા|૨૦૧૫|pp= "વાઘેલા૨૦૧૫"/>૩–૪}}
 
==કાર્યાક્ષેત્ર==
સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે અને આથી તેનું કાર્યક્ષેત્ર (વિષયવસ્તુ) વિશાળ છે. આ કાર્યક્ષેત્રમાં માનવીના જીવંત સંબંધોના અભ્યાસનો સમાવેશ થાય છે, આથી સમાજશાત્ર અન્ય શાસ્ત્રોથી અલગ પડે છે. જુદા જુદા સમાજશાત્રીઓએ આપેલ સમાજશાત્રની વ્યાખ્યાઓના આધારે સમાજશાત્રના કાર્યક્ષેત્રને નીચે મુજબના વિભાગોમાં વહેંચી શકાય.{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૭–૮}}
 
===સમાજ જીવનના મૂળભૂત એકમો===
સમાજશાસ્ત્રના અભ્યાસના વિષયમાં સમાજજીવનના મૂળભૂત એકમોનો સમાવેશ થાય છે કારણ કે આ મૂળભૂત એકમો સમાજવ્યવસ્થાને ટકાવી રાખે છે અને સમાજનો વિકાસ સક્રિય બનાવે છે. સમાજના મૂળભૂત એકમો નિચે મુજબ વર્ગીકૃત કરી શકાય.{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૮–૯}}
 
;સામાજિક સંબંધો
વ્યક્તિ પોતાના સામાજિક જીવન દરમ્યાન અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે, જેના દ્વારા વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, જૂથ-જૂથ વચ્ચે તેમજ જૂથ અને વ્યક્તિ વચ્ચે સામાજિક સંબંધ પ્રસ્થાપિત થાય છે. આ સામાજિક સંબંધો — જેમાં કૌટુંબિક, ધાર્મિક, આર્થિક અને રાજકિય સંબંધોનો સમાવેશ થાય છે — નો અભ્યાસ સમાજશાત્રમાં કરવામાં આવે છે. [[એરિસ્ટોટલ]] કહ્યું છે કે માનવી એક સામાજિક પ્રાણી છે કારણ કે તે અન્ય માનવીઓ સાથે સામાજિક સંબંધો ધરાવે છે, સ્વીકારે છે અને તેને અનુરૂપ બને છે.{{sfn|વાઘેલા|૨૦૧૫|p=૯}}
 
;સામાજિક ક્રિયા અને આંતરક્રિયા
વ્યક્તિ પોતાના સમાજમાં વસવાટ દરમ્યાન સામાજિક સંબંધોને આધારે અન્ય વ્યક્તિઓ સાથે સામાજિક ક્રિયા અને આંતરક્રિયા કરે છે. આવી ક્રિયાઓ દ્વારા સમાજના લોકોના સામાજિક સંબંધો સમજી શકાય છે. કારણ કે સામાજિક ક્રિયાના તત્ત્વો અને સામાજિક આંતરક્રિયાના જુદા જુદા પ્રકારો વ્યક્તિને સમાજ સાથે જોડે છે. આવી સામાજિક ક્રિયામાં કર્તા, ધ્યેય, સંજોગો અને સાધનો જેવા તત્ત્વોનો સમાવેશ થાય છે. સામાજિક આંતરક્રિયા વ્યક્તિના અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોનો નિર્દેશ કરે છે, જેમાં સહકાર, સ્પર્ધા, સંઘર્ષ અને સમાયોજનનો સમાવેશ થાય છે.{{sfn|વાઘેલા|૨૦૧૫|p=૯}}
 
===પાયાની સામાજિક સંસ્થાઓ===
સમાજનો પાયાનો એકમ વ્યક્તિ છે અને વ્યક્તિઓથી જુદા જુદા સમૂહો બને છે. આ સમૂહો પોતાની જરૂરિયાતો અનુસાર જુદિ જુદી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને રહે છે. જેનો અભ્યાસ સમાજશાત્રમાં કરવામાં આવે છે.{{sfn|વાઘેલા|૨૦૧૫|p=૧૧}}
 
==સંદર્ભો==
{{reflist}}
 
==સંદર્ભ સૂચિ==
* {{cite book |last=વાઘેલા |first=અનિલ એસ. |title=સમાજશાત્રનો પરિચય |year=૨૦૧૫ |edition=તૃતિય |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ |publication-place=અમદાવાદ |isbn=978-93-81265-50-5 9|ref=harv}}</ref>
 
 
{{સબસ્ટબ}}