સમાજશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
 
==વ્યાખ્યા==
[[File:Auguste Comte.jpg|thumb|ઑગસ્ટ કૉમ્ટ]]
સમાજશાત્રનો અંગ્રેજી શબ્દ 'સોસિયોલોજી' છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ૧૮૩૨માં સમાજશાસ્ત્રી ઑગસ્ટ કૉમ્ટે કર્યો હતો. 'સોસિયોલોજી' શબ્દ બે શબ્દોનો બનેલો છે — લેટિન ભાષાનો શબ્દ 'સોસિયેશ' (અથવા 'સોસિયેટસ') જેનો અર્થ સાથી અથવા સત્યયોગી છે, અને [[ગ્રીક મૂળાક્ષરો|ગ્રીક]] ભાષાનો શબ્દ 'લોગોસ' જેનો અર્થ શાસ્ત્ર થાય છે. આમ બન્ને શબ્દ મળી 'સોસિયોલોજી' (સમાજશાસ્ત્ર) એવો અર્થ થાય છે.{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૩–૪}}