સમાજશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૯:
ઑગસ્ટ કોમ્ટ સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે જુએ છે. સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે ગણાવતાં તેઓ જણાવે છે કે, "સમાજશાસ્ત્ર સામાજિક સ્થિતિ અને સામાજિક ગતિનું વિજ્ઞાન છે."{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૩–૪}}
 
==કાર્યક્ષેત્ર==
==કાર્યાક્ષેત્ર==
સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે અને આથી તેનું કાર્યક્ષેત્ર (વિષયવસ્તુ) વિશાળ છે. આ કાર્યક્ષેત્રમાં માનવીના જીવંત સંબંધોના અભ્યાસનો સમાવેશ થાય છે, આથી સમાજશાત્રસમાજશાસ્ત્ર અન્ય શાસ્ત્રોથી અલગ પડે છે. જુદા જુદા સમાજશાત્રીઓએસમાજશાસ્ત્રીઓએ આપેલ સમાજશાત્રનીસમાજશાસ્ત્રની વ્યાખ્યાઓના આધારે સમાજશાત્રનાસમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રને નીચે મુજબના વિભાગોમાં વહેંચી શકાય.{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૭–૮}}
 
===સમાજ જીવનના મૂળભૂત એકમો===
સમાજશાસ્ત્રના અભ્યાસના વિષયમાં સમાજજીવનના મૂળભૂત એકમોનો સમાવેશ થાય છે કારણ કે આ મૂળભૂત એકમો સમાજવ્યવસ્થાને ટકાવી રાખે છે અને સમાજનો વિકાસ સક્રિય બનાવે છે. સમાજના મૂળભૂત એકમો નિચેનીચે મુજબ વર્ગીકૃત કરી શકાય.{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૮–૯}}
 
;સામાજિક સંબંધો
વ્યક્તિ પોતાના સામાજિક જીવન દરમ્યાન અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે, જેના દ્વારા વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, જૂથ-જૂથ વચ્ચે તેમજ જૂથ અને વ્યક્તિ વચ્ચે સામાજિક સંબંધ પ્રસ્થાપિત થાય છે. આ સામાજિક સંબંધો — જેમાં કૌટુંબિક, ધાર્મિક, આર્થિક અને રાજકિયરાજકીય સંબંધોનો સમાવેશ થાય છે — નો અભ્યાસ સમાજશાત્રમાંસમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. [[એરિસ્ટોટલ]] કહ્યું છે કે માનવી એક સામાજિક પ્રાણી છે કારણ કે તે અન્ય માનવીઓ સાથે સામાજિક સંબંધો ધરાવે છે, સ્વીકારે છે અને તેને અનુરૂપ બને છે.{{sfn|વાઘેલા|૨૦૧૫|p=૯}}
 
;સામાજિક ક્રિયા અને આંતરક્રિયા
લીટી ૨૨:
 
===પાયાની સામાજિક સંસ્થાઓ===
સમાજનો પાયાનો એકમ વ્યક્તિ છે અને વ્યક્તિઓથી જુદા જુદા સમૂહો બને છે. આ સમૂહો પોતાની જરૂરિયાતો અનુસાર જુદિજુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને રહે છે. જેનો અભ્યાસ સમાજશાત્રમાંસમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે.{{sfn|વાઘેલા|૨૦૧૫|p=૧૧}}
 
;સામાજિક સંસ્થાઓ – જૂથો