સમાજશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩:
==વ્યાખ્યા==
[[File:Auguste Comte2.jpg|thumb|ઑગસ્ટ કૉમ્ટ (૧૭૯૮–૧૮૫૭)|upright=0.7]]
સમાજશાત્રનોસમાજશાસ્ત્રનો અંગ્રેજી શબ્દ 'સોસિયોલોજી' છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ૧૮૩૨માં સમાજશાસ્ત્રી ઑગસ્ટ કૉમ્ટે કર્યો હતો. 'સોસિયોલોજી' શબ્દ બે શબ્દોનો બનેલો છે — લેટિન ભાષાનો શબ્દ 'સોસિયેશ' (અથવા 'સોસિયેટસ') જેનો અર્થ સાથી અથવા સત્યયોગી છે, અને [[ગ્રીક મૂળાક્ષરો|ગ્રીક]] ભાષાનો શબ્દ 'લોગોસ' જેનો અર્થ શાસ્ત્ર થાય છે. આમ બન્ને શબ્દ મળી 'સોસિયોલોજી' (સમાજશાસ્ત્ર) એવો અર્થ થાય છે.{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૩–૪}}
 
કિંગ્સલે ડેવિસે સમાજશાત્રનીસમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે, "સમાજશાત્રસમાજશાસ્ત્ર માનવસમાજનો અભ્યાસ કરે છે." તેમના મતે માનવીનું સમાજમાં મહત્ત્વ છે. માનવી પ્રાણીથી અલગ છે. માનવીની સંસ્કૃતિ અને માનવ પ્રાણીસમાજ કરતાં જુદો પડે છે. આથી સમાજશાત્રનું અભ્યાસવસ્તુ માનવસમાજ છે.{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૩–૪}}
 
ઑગસ્ટ કોમ્ટ સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે જુએ છે. સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે ગણાવતાં તેઓ જણાવે છે કે, "સમાજશાસ્ત્ર સામાજિક સ્થિતિ અને સામાજિક ગતિનું વિજ્ઞાન છે."{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૩–૪}}