ઈન્દુલાલ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:8100:3997:535D:F6EE:781C:B586:A791 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''ઈન્દુલાલ ફુલચંદ ગાંધી''' એ એક જાણીતા [[ગુજરાતી સાહિત્યકારો|ગુજરાતી સાહિત્યકાર]] હતા. તેમનું ઉપનામ પિનાકપાણી છે.
 
તેમનો જન્મ [[ડિસેમ્બર ૮|૮ ડિસેમ્બર]], ૧૯૧૧ના રોજ [[મકનસર (તા. મોરબી)|મકનસર]] ખાતે થયો હતો. તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો પછી પત્રકારત્વ, [[આકાશવાણી]]માં નોકરી, સામયિક- સંપાદન જેવા વ્યવસાયિક કાર્યો કરેલા. એમનું અવસાન [[જાન્યુઆરી ૧૦|૧૦ જાન્યુઆરી]], ૧૯૮૬ના દિવસે થયું હતું.