સમાજશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
→‎કાર્યક્ષેત્ર: ચાર્ટ ઉમેર્યો. આભાર સભ્ય:KartikMistry
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૩:

==કાર્યક્ષેત્ર==
{{chart top|width=100%|વિષયવસ્તુ|collapsed=no}}
{{chart/start|align=center}}
{{chart|SMA|-|SP|-|PSS|SMA=સમાજજીવનના મૂળભૂત એકમો|SP=સામાજિક પ્રક્રિયાઓ|PSS=પાયાની સામાજિક સંસ્થાઓ}}
{{chart| |!| | | |!| | | |!|}}
{{chart|SMAC| |SPC| |PSSC|SMAC=૧. સામાજિક સંબંધો
૨.સામાજિક ક્રિયા અને આંતરક્રિયા
૩. સામાજિક ધોરણો
૪. દરજ્જો અને ભૂમિકા
૫. સંસ્કૃતિ
૬. સામાજિક સમૂહો
૭. સામાજિક રચના અને કાર્ય|SPC=૧. સામાજિક સંસ્થાઓ-જૂથો
૨.કુટુંબ અને સગપણ વ્યવસ્થા.
૩. આર્થિક સંસ્થા
૪.રાજકીય સંસ્થા
૫. ધાર્મિક સંસ્થા
૬. શિક્ષણ સંસ્થા|PSSC=૧. વ્યક્તિત્વ અને સામાજિકરણ
૨.સામાજિક નિયંત્રણ
૩. સામાજિક પરિવર્તન.
૪. સામાજિક સ્તરીકરણ ગતિશીલતા
૫. સામાજિક સમસ્યાઓ}}
{{chart/end}}
{{chart bottom}}
સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે અને આથી તેનું કાર્યક્ષેત્ર (વિષયવસ્તુ) વિશાળ છે. આ કાર્યક્ષેત્રમાં માનવીના જીવંત સંબંધોના અભ્યાસનો સમાવેશ થાય છે, આથી સમાજશાસ્ત્ર અન્ય શાસ્ત્રોથી અલગ પડે છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલ સમાજશાસ્ત્રની વ્યાખ્યાઓના આધારે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રને નીચે મુજબના વિભાગોમાં વહેંચી શકાય.{{sfn|વાઘેલા|૨૦૧૫|pp=૭–૮}}