ઇસ્લામાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૬:
| દેશ: || [[પાકિસ્તાન]][[ચિત્ર:Flag of Pakistan.svg|30px]]
|-
| વિસ્તાર: || ૯૦૬.૫૦ મરબચોરસ કિલોમીટર
|-
| વસ્તી: || ૧૦,૦૧૧૪,૧૩૭ ૮૨૫
|-
|ભાષાઓ: || [[પંજાબી ભાષા|પંજાબી]], [[ઉર્દૂ]], [[અંગ્રેજી]]
|-
|}
[[ચિત્ર:Faisal_mosque2.jpg|thumb|ઇસ્લામાબાદની ફૈઝલફૈસલ મસ્જિદ ]]
 
'''ઇસ્લામાબાદ''' [[પાકિસ્તાન]]ની રાજધાની છે. ભારતના ભાગલા બાદ પાકિસ્તાનને એક રાજધાની નગરની જરૂર હતી, અને તેની પાસે બે પસંદ હતી, એક તો [[લાહોર]] અને બીજું [[કરાચી]] જેવા નગર આ હેતુ માટે યોગ્ય મનાયા. અંતે એક નવા નગરની સ્થાપનાનો નિર્ણય લેવાયો, જો પૂરી રીતે પૂર્વનિયોજિત હોવાથી આ માટે ફ્રેંચ નગર નિયોજક તથા વાસ્તુકાર [[લી કાર્બૂસ્યીર]] ની સેવા લેવાઇ. આજ મહોદયે [[ભારત]]માં [[ચંડીગઢ]]ની સ્થાપનાનું પણ આયોજન કર્યું હતું. આ કારણે આ બન્નેં નગર દેખાવમાં એક જેવા લાગે છે.
લીટી ૩૦:
 
 
૨૦૧૭ની વસ્તી ગણતરી મુજબ આ શહેરની વસ્તી લગભગ ૧૦,૧૪,૮૨૫ છે.<ref>{{cite web|url=http://www.pbs.gov.pk/sites/default/files//tables/POPULATION%20SIZE%20AND%20GROWTH%20OF%20MAJOR%20CITIES.pdf |title=Population size and growth of major cities |publisher=[[Pakistan Bureau of Statistics]] |date=1998}} ઇસ્લામાબાદની ગણતરી અમુક સુંદર ત્રિકોણ શહેરોમાં થાય છે. આ શહેરને ૧૯૬૪માં પાકિસતાને પ્રજાસત્તક દરજ્જો અપાયો તે પહેલાં કરાંચી રાજધાની હતી. આના જોવાલાક સ્થળો છે ફૈઝલફૈસલ મસ્જીદ, શુકર પુડીઆં, દામન કોહ અને છિત્તર બાગ. આ સિવાય પીર મિહરમહેર અલી શાહની મજાર જે ગોલડા શરીફમાં છે અને બડી ઇમામની મજાર જે મુગલ બાદશાહ [[ઔરંગઝેબ|ઔરંગઝેબે]] પોતાના શાસનકાળમાં બનાવડાવી હતી, તે પણ ઇસ્લામાબાદના અમુક જોવાલાયક સ્થળોમાંનું એક છે.
 
== ઇતિહાસ ==
[[૧૯૫૮]] સુધી પાકિસ્તાનની રાજધાની કરાચી રહ્યું. કરાચીની અતિ ઝડપે વધતી વસ્તી અને મુઆશીયાતવાણીજ્ય પ્રવુત્તિઓને ને કારણે રાજધાનીને કોઇ બીજા શહેરમાં સ્થળાંતરીત કરવાનો વિચાર કરવામાં આવ્યો. ૧૯૫૮માં આ સમયના રાષ્ટ્રપતિ [[અયુબ ખાન]] એ [[રાવલપિંડી]] નજીક આ જગ્યાનો વિચાર કર્યો અને અહીં શહેર બનાવવાનો હુક્મઆદેશ દીધોઆપ્યો. હંગામી રીતે રાવલપિંડીને રાજધાની ઘોષીત કરાઇ અને [[૧૯૬૦]]માં ઇસ્લામાબાદના બાંધકામની શરૂઆત થઇ. [[૧૯૬૮]]માં ઇસ્લામાબાદ રાજધાની ઘોષિત કરાયું.
 
== ભૂગોળ ==
લીટી ૪૬:
== ચિત્રમાલા ==
<gallery>
Image:Faisal mosque2.jpg|ઇસ્લામાબાદની ફૈઝલફૈસલ મસ્જીદ
Image:Pakistani parliament house.jpg|પાકિસ્તાનની સંસદ
Image:House of the Prime Minister of Pakistan in Islamabad.jpg|વડા પ્રધાનનું ઘર