પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૫:
|સ્થિતિ = ચકાસો
}}
[[સરસ્વતી નદી| સરસ્વતી]] નદીને તટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg}}) ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]] અને [[પાટણ તાલુકો|પાટણ તાલુકા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ''ગુજરાત'' નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ શહેરનું પ્રાચીન નામ અણહિલવાડ પાટણ છે. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું.
 
==ઇતિહાસ==
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ