પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૯:
{{Main|રાણકી વાવ}}
[[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]]
રાણી ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ [[ભીમદેવ સોલંકી|ભીમદેવ]]ની યાદમાં ઇ.સ. ૧૦૬૩માં બનાવી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=HL2I_t_ZyQoC&pg=PT907|title=A Global History of Architecture|last2=Prakash|first2=Vikramaditya|publisher=John Wiley & Sons|others=Ching, Francis D. K.|year=૨૦૧૧|isbn=9780470902486|edition=૨|page=૯૦૭|first1=Mark M.|last1=Jarzombek}}</ref> આ વાવ પછી નજીકના સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને ૧૯૮૦ ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે તે નૈસર્ગિક હાલતમાં મળી આવી હતી. રાણીની વાવનો ભારતની શ્રેષ્ઠ વાવોમાં સમાવેશ થાય છે અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં ''રાણકીરાણીની વાવ [[ Rani ki vav]]'' તરીકે જાણીતી છે. ૨૦૧૪ના વર્ષમાં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ રાણીની વાવ ભારત ની 100₹ની નોટમાં પણ જોવા મળે છે. <ref>{{cite web|url=http://news.biharprabha.com/2014/06/gujarats-rani-ki-vav-added-to-unesco-world-heritage-site-list/|title=Gujarat’s Rani ki Vav added to UNESCO World Heritage site List|publisher=news.biharprabha.com|accessdate=૨૨ જૂન ૨૦૧૪|work=IANS}}</ref>
 
=== સહસ્ત્રલિંગ તળાવ ===
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ