પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Patelkrunal124 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૨૫:
|સ્થિતિ = ચકાસો
}}
[[સરસ્વતી નદી| સરસ્વતી]] નદીને તટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg}}) ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]] અને [[પાટણ તાલુકો|પાટણ તાલુકા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ''ગુજરાત'' નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ શહેરનું પ્રાચીન નામ અણહિલપુર પાટણ છે. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું.
 
==ઇતિહાસ==
લીટી ૩૯:
{{Main|રાણકી વાવ}}
[[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]]
રાણી ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ [[ભીમદેવ સોલંકી|ભીમદેવ]]ની યાદમાં ઇ.સ. ૧૦૬૩માં બનાવી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=HL2I_t_ZyQoC&pg=PT907|title=A Global History of Architecture|last2=Prakash|first2=Vikramaditya|publisher=John Wiley & Sons|others=Ching, Francis D. K.|year=૨૦૧૧|isbn=9780470902486|edition=૨|page=૯૦૭|first1=Mark M.|last1=Jarzombek}}</ref> આ વાવ પછી નજીકના સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને ૧૯૮૦ ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે તે નૈસર્ગિક હાલતમાં મળી આવી હતી. રાણીની વાવનો ભારતની શ્રેષ્ઠ વાવોમાં સમાવેશ થાય છે અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં ''રાણીનીરાણકી વાવ [[ Rani ki vav]]'' તરીકે જાણીતી છે. ૨૦૧૪ના વર્ષમાં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ રાણીની વાવ ભારત ની 100₹ની નોટમાં પણ જોવા મળે છે. <ref>{{cite web|url=http://news.biharprabha.com/2014/06/gujarats-rani-ki-vav-added-to-unesco-world-heritage-site-list/|title=Gujarat’s Rani ki Vav added to UNESCO World Heritage site List|publisher=news.biharprabha.com|accessdate=૨૨ જૂન ૨૦૧૪|work=IANS}}</ref>
 
=== સહસ્ત્રલિંગ તળાવ ===
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ