મૌર્ય સામ્રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૨:
}}
'''મૌર્ય રાજવંશ''' પ્રાચીન ભારતનો એક રાજવંશ હતો. આ વંશે ભારતમાં ૧૩૭ વર્ષ સુધી રાજ્ય કર્યું. એની સ્થાપનાનું શ્રેય [[ચંદ્રગુપ્ત મૌર્ય]] અને એના મંત્રી [[ચાણક્ય|કૌટિલ્ય]]ને જાય છે, કે જેમણે [[નંદ વંશ]]ના સમ્રાટ [[ધનનંદ]]ને પરાજિત કર્યો હતો.
 
==ઈતિહાસના સ્રોત==
 
;# શિલાલેખ
શિલાલેખએ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ વિશે અત્યંત પ્રામાણિક અને વિશ્વસનીય સ્ત્રોત છે. અશોકના શિલાલેખ એ ભારતના પ્રાચીનતમ તિથિયુક્ત આલેખ છે. ૧૮૩૭માં જેમ્સ પ્રિંસેપે આ અભિલેખોની બ્રાહ્મી લિપિના વાચન દ્વારા ઇતિહાસ સંબંધિત કડીઓ પૂરી પાડી છે. આ શિલાલેખોમાં શાસનની મહત્ત્વપૂર્ણ ઉદ્‌ઘોષણાઓ, વ્યાપાર, ધર્મ સંબંધિત બાબતો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.{{sfn|अगिहोत्री|2009|p=219}}
 
;# સાહિત્યિક સ્ત્રોત
મૌર્યોના ઇતિહાસ સંબંધી સાહિત્યિક સ્ત્રોતોને ધાર્મિક અને લૌકિક સાહિત્ય એમ બે ભાગમાં વહેંચી શકાય. ધાર્મિક સ્ત્રોતોમાં '''બૌદ્ધ અને જૈન ગ્રંથ''' અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ''અશોકાવદાન'' તથા ''દિવ્યાવદાન'' નામના બૌદ્ધ ગ્રંથોમાં અશોકના વ્યક્તિત્ત્વના સંબંધમાં ઘણીબધી દંતકથાઓ મળી આવે છે. આ અવદાનોમાં [[બિન્દુસાર|બિંદુસાર]]ના શાસનકાળ દરમિયાન થયેલા તક્ષશિલા વિદ્રોહ અને તેના દમન માટે કરાયેલાં અશોકના સૈનિક અભિયાનો વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેમાં અશોકના બૌદ્ધ ધર્મ અંગિકાર વિશે પણ માહિતી મળે છે. શ્રીલંકાના સ્ત્રોત ''દીપવંશ'' અને ''મહાવંશ''માં શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રચારમાં અશોકની ભૂમિકાનું વિસ્તૃત વર્ણન મળી આવે છે. ''મંજૂશ્રીમૂલકલ્પ'' માં ઇ.સ.પૂ. સાતમી સદીથી લઈને ઇ.સ.પૂ. આઠમી સદી સુધીના દીર્ઘકાલીન ઇતિહાસના મહત્ત્વપૂર્ણ તથ્યોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં નંદો અને મૌર્યોના સંબંધમાં જાણકારી પ્રાપ્ત થાય છે. {{sfn|अगिहोत्री|2009|p=222}}
==સ્થાપના અને શાસકો==
* [[ચંદ્રગુપ્ત મૌર્ય]] (-૩૨૨ થી -૨૯૮)
Line ૪૯ ⟶ ૫૬:
==કલા==
==પતનના કારણો==
 
==સંદર્ભો==
{{reflist}}
 
==સંદર્ભ સૂચિ==
* {{cite book |last=अगिहोत्री |first=डॉ वी के |url= |title=भारतीय इतिहास | chapter =मौर्य साम्राज्य|publisher=एलाइड पब्लिशर्स प्राइवेट लिमिटेड ||edition=चौदहवा संस्करण |year=2009 |ISBN = 978-81-8424-413-7|ref=harv }}
 
{{India-hist-stub}}