સાબરકાંઠા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ. બાહ્ય કડીઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ઓળખ ને લગતા સુધારા
લીટી ૫૦:
}}
[[Image:Map GujDist North.png|thumb|200px|right|[[ઉત્તર ગુજરાત]]ના જિલ્લાઓ]]
'''સાબરકાંઠા જિલ્લો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક [[હિંમતનગર]] શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં ''સાબરસાબરડેરી દુધ ઉત્પાદક ડેરી તરીકે'' જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે. જિલ્લાનુંઇડરીયો ક્ષેત્રફળગઢ એ જિલ્લાની ઓળખ છે. ધાર્મિક પ્રસિધ્ધ ખેડબ્રહ્માનુ અંબાજી અને બ્રહ્માજી મંદીર છે. જિલ્લામાં ચિત્ર વિચિત્ર નો પ્રસિધ્ધ આદીવાસી સંસકૃતી ધરાવતો મેળો પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ભરાય છે. પ્રવાસન માટે કુદરતી સૌદર્ય ધરાવતુ પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે મનગમતુ સ્થળ છે,૩૯૦ ચોરસજ્યાં સૈકાઓ જુના શિવ અને જૈન મંદીરો પણ આવેલા છે. રાજસ્થાન રાજ્યનો સરહદી જીલ્લો છે. મીટરગેજ રેલ્વે લાઇન હવે બ્રોડગેજમાં રુપાંતરીત કરાઇ રહી છે જે અમદાવાદ થી ઉદયપુર પસાર થતી રેલ્વે લાઇન પર હિંમતનગર મુખ્ય કિમીજંકશન છે.
 
 
જિલ્લાનું ક્ષેત્રફળ ૭,૩૯૦ ચોરસ કિમી છે.
 
==સામાન્ય રુપ રેખા==
Line ૫૮ ⟶ ૬૧:
* જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
* નદીઓ: [[સાબરમતી]], [[ખારી નદી|ખારી]], [[મેશ્વો નદી|મેશ્વો]], [[હાથમતી નદી|હાથમતી]], [[હરણાવ નદી|હરણાવ]], [[વાત્રક નદી|વાત્રક]], માઝમ નદી
* પાક: [[ડાંગર]], [[બાજરી]], [[કપાસ]], [[ઘઉં]], [[જુવાર]], [[તમાકુ]], [[મગફળી]], [[દિવેલી|એરંડા]], [[રાયડો]], શાકભાજી પાકો, ટામેટાં, વાલોળ, ફુલાવર અને કોબીજ
* કુલ ગામ: ૧,૩૮૯
* ગ્રામ પંચાયતની સંખ્યા: ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
* નગરપાલિકા: ૦૬
* રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૪૮ અહીંથી પસાર થાય છે.
*સાબર સ્ટેડીયમ અહી રમત ગમતનુ સ્થાન છે
*સપ્તેશ્વર અને વિરેશ્વર અહી ના પ્રસિધ્ધ શિવ સ્થાનો છે
 
== તાલુકાઓ ==