માંડવરાયજી મંદિર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન [[સુરેન્દ્રનગર]] જીલ્લામા [[મુળી]] તાલુકામા આવેલુ સુપ્રસીધ્ધ મંદિર છે.
 
મુળી શહેરમા મધ્યમા આ સુપ્રસીદ્ધ મંદિર આવેલુ છે.
દર અઠવાડીયે હજારો લોકો આ ધામની મુલાકાતે આવે છે.
માંડવરાયજી દેવ નુ અન્ય નામ એટલે સુર્યદેવ અથવા સુર્યનારાયણ.
મુળી ચોવીશીમા વસતા પરમાર રાજપુતો અને જૈન લોકોના કુળદેવતા અથવા ઇષ્ટદેવ સુર્યદેવ છે.
આ અતીપવીત્ર ધામના નીર્માણ સાથેજ મુળી ગામની સ્થાપના સંકળાયેલ છે.