"ગ્રહ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
{{ભાષાંતર}}
[[ચિત્ર:Planets are us.png|thumb|right|350px|આપણા સૌરમણ્ડલનાસૌરમંડળ ગ્રહો - જમણી બાજુએથી ડાબી તરફ - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નેપ્ચૂન]]
સૂર્ય અથવા કોઈ અન્ય તારાની ચારે તરફ પરિક્રમા કરતા ખગોળ પિંડોને ગ્રહ કહેવાય છે. આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘની પરિભાષા અનુસાર આપણા સૌરમંડળમાં આઠ ગ્રહ છે. - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નેપ્ચૂન. આ ઉપરાંત ત્રણ નાના ગ્રહ પણ આવેલા છે. - સીરિસ, પ્લૂટો અને એરીસ.