મૌર્ય સામ્રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૨:
==પ્રશાસન==
==અર્થવ્યવસ્થા==
રાજ્યની અર્થવ્યવસ્થા કૃષિ, પશુપાલન અને વેપાર-વાણિજ્ય પર આધારિત હતી.જે પૈકી કૃષિ એ મુખ્ય વ્યવસાય હતો. દક્ષિણ એશિયામાં પહેલી વાર રાજકીય એકતા અને સૈન્યસુરક્ષાના પરિણામે એક સર્વસામાન્ય આર્થિક પ્રણાલીને અનુમોદન મળ્યું. પરિણામે વેપાર−વાણિજ્ય અને કૃષિ ઉત્પાદકતામાં વધારો થયો. આ પૂર્વેની સેંકડો રાજ્યો, નાનાં નાનાં સૈન્યદળો, શક્તિશાળી ક્ષેત્રીય પ્રમુખો અને આંતરિક યુદ્ધોની પરિસ્થિતિઓને કારણે કેન્દ્રીય પ્રશાસનને પ્રોત્સાહન મળ્યું.
;કૃષિ
;વ્યાપાર
{| class="wikitable" style="margin:0 auto;" align="center" colspan="1" cellpadding="3" style="font-size: 80%;"
|align=center colspan=1 style="background:#F4A460; font-size: 100%;"| '''મૌર્ય સામ્રાજ્યના સિક્કા'''
|-
|<gallery mode="packed" heights="100px">
Hoard of mostly Mauryan coins.jpg|મૌર્ય સિક્કઓનોસિક્કાઓનો સંચય.
File:MauryanCoin.JPG|ઈ.સ.પૂ. ૩જી સદીનો પૈડા અને હાથીના પ્રતિકવાળો મૌર્ય સામ્રાજ્યનો ચાંદીનો સિક્કો
File:Mauryan coin with arched hill symbol on reverse.jpg|ધનુષ આકારની પહાડીનું પ્રતિક ધરાવતો સિક્કો