મૌર્ય સામ્રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પ્રસ્તાવના વિસ્તરણ
No edit summary
લીટી ૩૪:
'''મૌર્ય રાજવંશ''' પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. આ વંશે ભારતમાં ૧૩૭ વર્ષ સુધી રાજ્ય કર્યું. એની સ્થાપનાનું શ્રેય [[ચંદ્રગુપ્ત મૌર્ય]] અને એના મંત્રી [[ચાણક્ય|કૌટિલ્ય]]ને જાય છે.
 
આ સામ્રાજ્ય પૂર્વમાં મગધ રાજ્યના [[ગંગા]] નદીના મેદાનો (આજના [[બિહાર]] અને [[પશ્ચિમ બંગાળ|બંગાળ]]) થી શરૂ થયું હતું. તેની રાજધાની પાટલીપુત્ર હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ.પૂ. ૩૨૨માં આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેણે સિકંદરના આક્રમણ બાદ નાના રાજ્યોના પારસ્પરિક મતભેદોનો ફાયદો ઉઠાવી ખૂબ જ ઓછા સમયમાં પશ્ચિમ તરફ સામ્રાજ્યનો ફેલાવો કર્યો હતો. ઈ.સ.પૂ. ૩૧૬ સુધીમાં મૌર્ય વંશે પૂરા ઉત્તર-પશ્ચિમી [[ભારત]] પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ચક્રવર્તી રાજા અશોકના[[અશોક]]ના સમયમાં મૌર્ય સામ્રાજ્ય તેના શિખર પર હતું.
 
==ઈતિહાસના સ્રોત==