મૌર્ય સામ્રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
કામ ચાલુ
લીટી ૬૬:
* [[અશોક]] (-૨૭૩ થી -૨૩૨)
* [[દશરથ મૌર્ય]] (-૨૩૨ થી -૨૨૪)
* [[સમ્પ્રતિસંપ્રતિ]] (-૨૨૪ થી -૨૧૫)
* [[શાલિસુકશાલીશુક્લા]] (-૨૧૫ થી -૨૦૨)
* [[દેવવર્મન્દેવવર્મન]] (-૨૦૨ થી -૧૯૫)
* [[શતધન્વન્ મૌર્યશતાધવાન]] (-૧૯૫ થી -૧૮૭)
* [[બૃહદ્રથ મૌર્ય]] (-૧૮૭ થી -૧૮૫)
<gallery mode="packed" heights="280px">
લીટી ૮૫:
==અર્થવ્યવસ્થા==
રાજ્યની અર્થવ્યવસ્થા કૃષિ, પશુપાલન અને વેપાર-વાણિજ્ય પર આધારિત હતી.જે પૈકી કૃષિ એ મુખ્ય વ્યવસાય હતો. દક્ષિણ એશિયામાં પહેલી વાર રાજકીય એકતા અને સૈન્યસુરક્ષાના પરિણામે એક સર્વસામાન્ય આર્થિક પ્રણાલીને અનુમોદન મળ્યું. પરિણામે વેપાર−વાણિજ્ય અને કૃષિ ઉત્પાદકતામાં વધારો થયો. આ પૂર્વેની સેંકડો રાજ્યો, નાનાં નાનાં સૈન્યદળો, શક્તિશાળી ક્ષેત્રીય પ્રમુખો અને આંતરિક યુદ્ધોની પરિસ્થિતિઓને કારણે કેન્દ્રીય પ્રશાસનને પ્રોત્સાહન મળ્યું.
 
મૌર્ય સામ્રાજ્યની આર્થિક સ્થિતિ ઘણા વર્ષો પછીના રોમન સામ્રાજ્યને અનુરૂપ હતી. બંનેના વ્યાપારિક સંબંધો વ્યાપક હતા. તથા બંનેની પ્રશાસનિક સંસ્થાઓમાં પણ સમાનતા હતી. રોમની સંગઠનાત્મક સંસ્થાઓ મોટેભાગે રાજ્ય સંચાલિત સાર્વજનિક પરિયોજનાઓ માટે ઉપયોગી હતી જ્યારે મૌર્ય સામ્રાજ્યમાં ઘણી વ્યક્તિગત વાણિજ્યિક સંસ્થાઓ હતી.
;કૃષિ
;વ્યાપાર
મૌર્ય સામ્રાજ્યની વિશાળ એકસૂત્રીય શાસન વ્યવસ્થાના પરિણામે વ્યાપારને પ્રોત્સાહન મળ્યું.
{| class="wikitable" style="margin:0 auto;" align="center" colspan="1" cellpadding="3" style="font-size: 80%;"
|align=center colspan=1 style="background:#F4A460; font-size: 100%;"| '''મૌર્ય સામ્રાજ્યના સિક્કા'''
Line ૧૦૨ ⟶ ૧૦૫:
==કલા==
==પતનના કારણો==
; મૌર્ય સામ્રાજ્યનું વિભાજન
; શક્તિહીન પરવર્તી મૌર્ય શાસકો
; અત્યંતિક કેન્દ્રીયકૃત પ્રશાસન
;
 
==સંદર્ભો==