ભારતનું સ્થાપત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
Removing Kalibangan_ruins2.png, it has been deleted from Commons by Taivo because: Copyright violation; see c:Commons:Licensing (F1): [[:c:Commons:Deletion requests/File:Kalibanga
લીટી ૧૨:
આર્કિટેક્ચરલ સુશોભન ખૂબ જ ન્યૂનતમ છે, તેમ છતાં કેટલીક ઇમારતોની અંદર "અણીયારા ગોખલા " જોવા મળે છે. મોટાભાગના સ્થળોએ માટીની ઇંટો ( [[મેસોપોટેમીયા|મેસોપોટેમીયાની]] જેમ તાપમાં પકવેલી નથી) નો ઉપયોગ મકાન સામગ્રી તરીકે કરવામાં આવ્યું છે, પરંતુ [[ધોળાવીરા]] જેવા કેટલાક સ્પથળોએ પત્થર નો ઉપયોગ થયેલો જોઈ શકાય છે. મોટાભાગના ઘરોમાં બે માળ, લગભગ સમાન કાળ અને નકશામાં બનેલા જોવા મળે છે. મોટા શહેરો ગ્રામ્ય સંસ્કૃતિની અસરને લીધે કોઈ અગમ્ય કારણોસર ઘટ્યા હોઈ શકે. <ref>Rowland, 31–34, 33 quoted; Harle, 15–18</ref>
 
[[ચિત્ર:Kalibangan_ruins2.pngચિત્|thumb]]
 
=== પ્રારંભિક હડપ્પન તબક્કો ===