મીરાંબાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Nar Sinh
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:204:858D:8C01:EBC4:501E:9CA1:952A (talk) દ્વારા કરેલ ફેરફારોને Amrutsinh Zala દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૨૧:
</poem>
 
«<==મીરાંબાઈના ગુરુ==
ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ [[સંત રવિદાસ]]જીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે,
 
લીટી ૩૯:
 
ગુરુ મિલિયા '''રૈદાસજી''', દીન્હી જ્ઞાન કી ગુટકી.
</poem>
 
== રચિત ગ્રંથો ==
લીટી ૪૭:
* રાગ ગોવિંદ
* રાગ સોરઠ કે પદ
*Nar Sinh
 
આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન 'મીરાબાઈ કી પદાવલી' નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે.