કુદરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
કુદરતને ઓળખો, સ્વિકારો અને અનુસરો..
કુદરત મહાન કલાકાર છે. કુદરત મહાન ઈજનેરઇજનેર છે.
કુદરત મહાન ચિકિત્સક છે. કુદરત મહાન શિક્ષક છે.
 
કુદરત નીકુદરતની વિરૂદ્ધ નહીં જાવ. ઉદાહરણ તરીકે, રાત્રી આરામ માટે અને દિવસ કામ માટે બનાવેલ છે. તો રાત્રે પુરતો આરામ કરો.
એક જાણીતી કહેવત પણ છેઃ
રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વિરવીર
બળ, બુઘ્ઘીબુદ્ધિ ને ઘન વઘે, વળી, સુખમાં રહે શરીર.
આ મુજબ સવારે વહેલા ઉઠવાથી, આખો દિવસ તાજગીભર્યો લાગે છે.
રાત્રે મોડે સુઘી જાગી,સવારે મોડે સુઘી સુઈ રહેવું યોગ્ય નથી.
 
કુદરત નીકુદરતની કળાના અસંખ્ય નમુનાઓનમુના આપણી સમક્ષ કુદરતે વિના મુલ્યે પાથરેલા છે.
નદી,પર્વત,જાતભાતના પુષ્પો, વ્રુક્ષો પશુપક્ષીઓ નિર્માણ કરવાં કોઇ આસાન કામ નથી.
 
કુદરત વિરાટ અને સુક્ષ્મ બન્ને ક્ષેત્ર માંક્ષેત્રમાં પારંગત છે.
જો આપણી પાસે થોડા હજાર વારના બંગલો હોય તો આપણને ખુબ અભિમાન આવે છે. હવે જરા એ બંગલો આપણા શહેરની સરખામણીમાં કેઽલો નાનો છે તેનો વિચાર કરી જુઓ. વળી, આ શહેર દેશની સરખામણીમાં કાંઈ જ નથી. અને આ દેશ પ્રુથ્વીનો સુક્ષ્મભાગ છે. આ પ્રુથ્વી આકાશગંગાનો એક નાનો અંશ છે અને કુદરતે આવી અગણિત આકાશગંગા બનાવેલ છે.
થોડા હજાર વારનો બંગલાથી આપણે ખુબ અભિમાન માનીયે છીએ.
આમ કુદરતની વિરાટતા સમજવા આપણી બુઘ્ઘીબુદ્ધિનું ટુંકીકોઇ નહિં,ગજું ઘણી જ ટુંકી પડેનથી.
એ બંગલો આપણા શહેરની સરખામણીમાં કેઽલો નાનો છે. વળી આ શહેર દેશની સરખામણીમાં કાંઈ જ નથી.અને આ દેશ પ્રુથ્વીનો સુક્ષ્મભાગ છે. આ પ્રુથ્વી આકાશગંગાનો એક નાનો અંશ છે અને કુદરતે આવી અગણિત આકાશગંગા બનાવેલ છે.
અરે આપણે બનાવેલ માપ પણ ટુંકા પડે આથી બે ગ્રહ વચ્ચેનું અંતર માપવા પ્રકાશવર્ષપ્રકાશવર્ષનો ઉપયોગ કરવો પડે છે. અહીં મીટર-કિલોમીટર ઘણાં જ ટુકા પડે.
આમ કુદરતની વિરાટતા સમજવા આપણી બુઘ્ઘી ટુંકી નહિં, ઘણી જ ટુંકી પડે.
અરે આપણે બનાવેલ માપ પણ ટુંકા પડે આથી બે ગ્રહ વચ્ચેનું અંતર માપવા પ્રકાશવર્ષ
નો ઉપયોગ કરવો પડે છે. અહીં મીટર-કિલોમીટર ઘણાં જ ટુકા પડે.
એક પ્રકાશવર્ષ એઽલે પ્રકાશકિરણે એક વર્ષની સફરમાં કાપેલ અંતર.
આ જ વસ્તુ સુક્ષ્મતાની બાબતમાં પણ લાગુ પડે.....