કૈફાઇર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
[[Image:Nagalandmap.png|thumb|right|180px|District map of Nagaland]]
'''કૈફાઇર જિલ્લો''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલા [[નાગાલેંડ]] રાજ્યનો એક જિલ્લો છે, જેની રચના [[
આ જિલ્લો ઉત્તર દિશામાં [[ટ્વેનસાંગ જિલ્લો| ટ્વેનસંગ જિલ્લા]] વડે, પશ્ચિમ દિશામાં [[ફેક જિલ્લો|ફેક જિલ્લા]] વડે તેમ જ પૂર્વ દિશામાં [[મ્યાનમાર]] દેશની સરહદ વડે ઘેરાયેલો છે. આ જિલ્લાનાં મુખ્ય શહેરો સેયોચુંગ, સિતીમી, પુંગરો તેમ જ કૈફાઇર છે.
નાગાલેંડ] રાજ્યનું સૌથી વધુ ઊંચાઇ ધરાવતું સરમતી (૩,૮૪૧ મીટર), કૈફાઇર જિલ્લામાં આવેલું છે. કૈફાઇર ખાતે ભૂ મથક (earth station) પણ આવેલું છે. આ ઉપરાંત કીસ્તોન્ગ ગામ પણ સહેલાણીઓને આકર્ષે છે.
== બાહ્ય કડીઓ ==
લીટી ૧૧:
* [http://www.india9.com/i9show/Kiphire-District-72043.htm india9.com/.../Kiphire-District...]
{{નાગાલેંડના જિલ્લાઓ}}
{{સ્ટબ}}
|