કૈફાઇર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫:
આ જિલ્લો ઉત્તર દિશામાં [[ટ્વેનસાંગ જિલ્લો| ટ્વેનસંગ જિલ્લા]] વડે, પશ્ચિમ દિશામાં [[ફેક જિલ્લો|ફેક જિલ્લા]] વડે તેમ જ પૂર્વ દિશામાં [[મ્યાનમાર]] દેશની સરહદ વડે ઘેરાયેલો છે. આ જિલ્લાનાં મુખ્ય શહેરો સેયોચુંગ, સિતીમી, પુંગરો તેમ જ કૈફાઇર છે.
 
[[નાગાલેંડ]] રાજ્યનું સૌથી વધુ ઊંચાઇ ધરાવતું સરમતી (૩,૮૪૧ મીટર), કૈફાઇર જિલ્લામાં આવેલું છે. કૈફાઇર ખાતે ભૂ મથક (earth station) પણ આવેલું છે. આ ઉપરાંત કીસ્તોન્ગ ગામ પણ સહેલાણીઓને આકર્ષે છે. સાંગતમ (Sangtam), યીમચુંગર (Yimchunger) અને સેમા (Sema) અહીંના આદિવાસીઓ છે.
 
== બાહ્ય કડીઓ ==