વૃષભ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''વૃષભ રાશિ''' એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) [[રાશી]]ઓ પૈકીની એક રાશી છે. આ રાશી દ્વિતિય રાશી ગણાય છે.
 
આ રાશિ ના સ્વામી અસુરગુરુ શુક્રાચાર્ય/શુક્ર મનાય છે,
 
શુક્ર ગ્રહ ના મિત્રો
શનિ બુધ મનાય છે અત મિથુન કન્યા અને મકર કુંભ રાશિ ના જાતકો સાથે વૃષભ રાશિ ના જાતકોને વધુ તાલમેલ બેસે છે
 
પરંતુ લગ્ન કુંડળી ચકાસ્યા પહેલા કઈ પણ પરિણામ પર પહોંચવું તે યોગ્ય નથી !
 
શુક્ર એટલે કે શુક્રાચાર્ય ને સંજીવની વિદ્યા ના કારક માનવા માં આવે છે
 
શુક્ર ગ્રહ ના મિત્રો
શનિ બુધ રાહુ
 
શુક્ર ગ્રહ ના શત્રુ
સૂર્ય ચંદ્ર મંગળ કેતુ
 
શુક્ર ગ્રહ સાથે સમ સંબંધ
ગુરુ
 
{| class="wikitable"