જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[ચિત્ર:Jammu and Kashmir in India (de-facto) (disputed hatched).svg|200px|જમ્મુ અને કાશ્મીર, ભારતમાં|thumb]]
'''જમ્મુ અને કાશ્મીર''' (J&K તરીકે પણ સંબોધાય છે) [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું, '''ભારત સરકારે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ 370 અને 35Aને હટાવી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો છે.'''તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બનીબન્યા જશેછે : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.
 
કાશ્મીરમાં વિધાનસભા હશેછે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નહીં હોયનથી.
 
જમ્મુ-કાશ્મીરમાં 20 જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છ.જે પૈકી ક્ષેત્રફળની દૃષ્ટિએ લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો છે.જે 45,110 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.
 
જમ્મુ કાશ્મીર દક્ષીણે [[હિમાચલ પ્રદેશ]] અને [[પંજાબ]]<nowiki/>થી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ [[ચીન]] સાથે જોડાયેલછે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં [[શ્રીનગર]] અને [[શિયાળો|શિયાળામાં]] [[જમ્મુ]] છે. આઝાદ કાશ્મીર અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. ભારતીય બંધારણ ની [[કલમ ૩૭૦]] મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા હતી. જમ્મુ અને કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: [[જમ્મુ]], [[કાશ્મીર ખીણ]] અને [[લડાખ]]. આ રાજ્યના ઘણા ભાગો પર [[પાકિસ્તાન]] અને [[ચીન]] એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.
 
કાશ્મીરમાં વિધાનસભા હશે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય.
 
જમ્મુ અને કાશ્મીરનો એક પૂર્વી ભાગ, ભારત, ચીન અને પાકિસ્તાન ના વચ્ચે એક સંઘર્ષમયી ક્ષેત્ર છે. વર્ષ ૧૯૪૭ થી જમ્મુ અને કાશ્મીરના બે પ્રદેશો આઝાદ કાશ્મીર અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાનના કબ્જા હેઠળ છે અને વર્ષ ૧૯૬૨ થી [[તિબેટ]] સાથે જોડાયેલ અકસાઇ ચીન તરીકે ઓળખાતો પ્રદેશ ચીનના તાબા હેઠળ છે.