જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪:
કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી.જમ્મુ-કાશ્મીરમાં 20 જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છ.જે પૈકી ક્ષેત્રફળની દૃષ્ટિએ લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો છે.જે 45,110 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.
 
જમ્મુ કાશ્મીર દક્ષીણે [[હિમાચલ પ્રદેશ]] અને [[પંજાબ]]<nowiki/>થી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ [[ચીન]] સાથે જોડાયેલછે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં [[શ્રીનગર]] અને [[શિયાળો|શિયાળામાં]] [[જમ્મુ]] છે. આઝાદ કાશ્મીર અને ગિલ્ગિટગિલગીટ-બલુચિસ્તાન એબાલ્ટીસ્તાનએ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. ભારતીય બંધારણ ની [[કલમ ૩૭૦]] મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા હતી. જમ્મુ અને કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: [[જમ્મુ]], [[કાશ્મીર ખીણ]] અને [[લડાખ]]. આ રાજ્યના ઘણા ભાગો પર [[પાકિસ્તાન]] અને [[ચીન]] એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.