તમિળ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪:
 
== ઇતિહાસ ==
તમિલ ભાષા [[દ્રવિડ ભાષા પરિવાર|દ્રાવિડ ભાષા પરિવાર]] પૈકીની પ્રાચીનતમ [[ભાષા]] માનવામાં આવે છે. આ ભાષાની ઉત્પત્તિ સંબંધમાં અત્યાર સુધી એવો ચોક્કસ નિર્ણય નથી થઇ શક્યો કે કયા સમયમાં આ ભાષાનો પ્રારંભ થયો હશે. વિશ્વભરના વિદ્વાનો દ્વારા [[સંસ્કૃત]], [[ગ્રીક]], [[લૈટિન]] વગેરે ભાષાઓની જેમ તમિલ ભાષાને પણ અતિ પ્રાચીન તથા સમૃદ્ધ ભાષા માનવામા આવેલી છે. અન્ય ભાષાઓની અપેક્ષામાં તમિલ ભાષાની એવી વિશેષતા છે કે અતિ પ્રાચીન ભાષા હોવા ઉપરાંત લગભગ ૨૫૦૦ વર્ષોથી અવિરત રૂપે આજદિન સુધી જીવનના દરેક ક્ષેત્રોમાં વ્યવહારમાં છે. તમિલ ભાષામાં ઉપલબ્ધ ગ્રંથોના આધાર પર આ નિર્વિવાદ નિર્ણય થઇ ચુક્યો છે કે તમિલ ભાષા ઈસવીસન પૂર્વેનાં કેટલીય સદીઓ પહેલાંના સમયથી જ સુસંકૃત અને સુવ્યવસ્થિત ભાષા છે.આ રીતે જ નહીં પણ એક દિવસ પહેલા યુધિષ્ઠિરને કહેલી ફરી એકવાર પડકાર સાથે વાત કરીએ.
 
{{સ્ટબ}}