નાનું
સાફ-સફાઇ.
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
|||
લીટી ૧:
==જન્મ==
[[Image:Drestadyumna-kl.jpg|thumb|
દ્રુપદ બાળપણમા [[દ્રોણ]]ના સહપાઠી અને મિત્ર હતા. અભ્યાસકાળ દરમિયાન મિત્રતા વધતા દ્રુપદે દ્રોણને રાજા બન્યા પછી અડધુ રાજ્ય દેવાનું વચન આપ્યું. કાળક્રમ દ્રુપદ રાજા બન્યા અને દ્રોણની દરિદ્રતા વધવા પામી. એક વાર દ્રોણના પુત્ર [[અશ્વત્થામા]]એ દૂધ પીવા માટે જીદ કરી. અત્યંત દરિદ્રતાને લીધે ઘરમા દૂધ નહોતું. આથી દ્રોણના પત્ની
દ્રોણે હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષા આપી અને ગુરુદક્ષિણામાં દ્રુપદને
▲દ્રુપદ બાળપણમા [[દ્રોણ]]ના સહપાઠી અને મિત્ર હતા. અભ્યાસકાળ દરમિયાન મિત્રતા વધતા દ્રુપદે દ્રોણને રાજા બન્યા પછી અડધુ રાજ્ય દેવાનું વચન આપ્યું. કાળક્રમ દ્રુપદ રાજા બન્યા અને દ્રોણની દરિદ્રતા વધવા પામી. એક વાર દ્રોણના પુત્ર [[અશ્વત્થામા]]એ દૂધ પીવા માટે જીદ કરી. અત્યંત દરિદ્રતાને લીધે ઘરમા દૂધ નહોતું. આથી દ્રોણના પત્ની [[કૃપિ]]એ પૌઆમાં પાણી નાખી અશ્વત્થામાને મનાવ્યા. આ જોઇ તેઓ વ્યથિત થયા અને કૃપિએ તેમને મિત્ર દ્રુપદ પાસેથી એક [[ગાય]] માંગવા વિનવ્યા. પરંતુ દ્રોણ જ્યારે દ્રુપદ પાસે ગયા ત્યારે દ્રુપદે પોતાનુ વચન પાળ્યુ નહીં અને તેમનું અપમાન કર્યું. આમ દ્રોણ તેમના શત્રુ બન્યા.
દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞ માથી તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ '''ધૃષ્ટદ્યુમ્ન''' રાખવામાં આવ્યું અને જે પુત્રિ પ્રાપ્ત થઇ તેનુ નામ [[દ્રૌપદી]] પાડવામા આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો
ભલે તેના જન્મનો ઉદ્દેશ દ્રોણનો વધ કહેવાતો હતો એમ છતાં દ્રોણે યુવા રાજકુમારો સાથે યુદ્ધકળાની ઉચ્ચ તાલિમમાં જોડાવવા અનુમતિ આપી હતી. જ્યારે તેની બહેન દ્રૌપદી પાંચ બ્રાહમણોમાંના એકને વરી જેને સ્વયંવર જીત્યો
▲દ્રોણે હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષા આપી અને ગુરુદક્ષિણામાં દ્રુપદને બંદિ બનાવવાની આજ્ઞા આપી. આથી પાડવો દ્રુપદને બંદિ બનાવી લાવ્યા અને દ્રોણે તેને જીવન દાન આપી તેની ગૌશાળા મા રહેલી અડધિ ગાયો ઉપરાંત એક વધારાની ગાય લીધી.
▲દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞ માથી તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ '''ધૃષ્ટદ્યુમ્ન''' રાખવામાં આવ્યું અને જે પુત્રિ પ્રાપ્ત થઇ તેનુ નામ [[દ્રૌપદી]] પાડવામા આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો છલથી વધ કર્યો હતો.
▲જ્યારે તેની બહેન દ્રૌપદી પાંચ બ્રાહમણોમાંના એકને વરી જેને સ્વયંવર જીત્યો હતોૢત્યારે તેને ગુપ્તરીતે તે બ્રાહ્મણોનો પીછો કર્યો અને જાણી કાઢ્યું કે તેઓ ખરેખર તો પાંચ પાંડવો હતાં
==યુદ્ધમાં==
કૃષ્ણ અને અર્જુનની સલાહ માની ને ધૃષ્ટધ્યુમ્નને પાંડવ સેનાનો સેનાપતિ બનાવવામાં આવ્યો.
==દ્રોણ વધ==
જ્યારે દ્રોણ કુરુ સેનાપતિ તરીકે પાંડવ સેનામાં મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યા ત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતાં કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલા છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા
==મૃત્યુ==
{{મહાભારત}}▼
▲આ યુદ્ધ પછી. અશ્વત્થામાએ દ્રોણની હત્યા અને કૌરવોના પરાજયનોનો બદલો લેવા ઘાતકી રીતે પાંડવોના શિવિર પર હુમલો કરી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પાંચ પુત્રોને હણી કાઢ્યાં.
[[Category:પૌરાણિક પાત્રો]]
▲{{મહાભારત}}
|