સુર સાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મઠાર્યું
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[Image:Shiva_Statue_@_Sur_Sagar_Lake,_Vadodara.JPG|thumb|250px|સુરસાગરસુર સાગર તળાવમાં ભગવાન શંકરની મૂર્તિ]]
[[File:Sursagar Lake in Vadodara.JPG|thumb|સુર સાગર તળાવ, વડોદરા]]
'''સુર સાગર''' [[ગુજરાત]] રાજ્યનાં [[વડોદરા]] શહેરના મધ્યમાં આવેલ [[તળાવ]] છે જે હરહંમેશ પાણીથી ભરપુર રહે છે.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/vadodara/Architect-who-gave-Vadodara-its-character/articleshow/45918797.cms|title=Architect who gave Vadodara its character {{!}} Vadodara News - Times of India|last=Jan 17|first=Tushar Tere {{!}} TNN {{!}} Updated:|last2=2015|website=The Times of India|language=en|accessdate=2019-10-05|last3=Ist|first3=9:02}}</ref>
 
''ચંદન તળાવ''ના જુના નામથી ઓળખાતું સુરસાગર ૧૮મી સદીમાં બન્યું હતું જેની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથિયાં બનાવવામાં આવેલ છે. સુરસાગરને તેનું નવું નામ કદાચ તેની કાંઠે આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝીક કોલેજને કારણે મળેલ છે. સુરસાગરના પેટાળમાં ત્રણથી ચાર પાતાળકુવા બનાવેલ છે જેનાં કારણે અતિશય ગરમીનાં દિવસોમાં પણ સુરસાગર પાણી વિહોણું થતું નથી. સુરસાગરના મધ્યમાં આશરે ૧૨૦ ફુટ ઉંચી [[શંકર]]<nowiki/>ની પ્રતિમા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે જેની દર [[મહાશિવરાત્રિ]] પર્વે મહાઆરતી કરવામાં આવે છે. સુરસાગર ગણેશ વિસર્જન માટે પણ ખુબ જ જાણીતું સ્થળ છે. આખા વડોદરાનાં વિશાળ ગણપતિ ખાસ મોટી ક્રેનની મદદથી અહીં વિસર્જિત કરાય છે. સુરસાગરનું [[વિશ્વામિત્રી નદી]] સાથે પણ જોડાણ કરવામાં આવેલ છે જેથી અતિવૃષ્ટિ સમયે વધારાનું પાણી નદીમાં વહી જાય છે અને શહેર સુરક્ષિત રહે છે. હાલમાં અહીં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નૌકાવિહાર પણ શરુ કરવામાં આવેલ છે.<ref>{{Cite web|url=http://archive.indianexpress.com/news/after-16-years-sursagar-lake-to-have-boating-once-again/520454/|title=After 16 years, Sursagar Lake to have boating once again - Indian Express|website=archive.indianexpress.com|accessdate=2019-10-05}}</ref> ફરવા માટે આ જાણીતું તળાવ આત્મહત્યા કરવા માટે પણ જાણીતું બન્યું છે.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/vadodara/Tourist-spot-Sursagar-a-preferred-suicide-destination-too/articleshow/45010060.cms|title=Tourist spot Sursagar a preferred suicide destination too {{!}} Vadodara News - Times of India|last=Nov 2|first=TNN {{!}} Updated:|last2=2014|website=The Times of India|language=en|accessdate=2019-10-05|last3=Ist|first3=9:38}}</ref>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{વડોદરા શહેર}}