સાલીમ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) નાનું Vijay B. Barotએ સલીમ અલીને સાલીમ અલી પર ખસેડ્યું: સંદર્ભ મળવાથી નામ સુધાર્યું |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાલીમ અલી. સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{માહિતીચોકઠું વ્યક્તિ
|નામ = સાલીમ
|ફોટો
|ફોટોસાઇઝ =
|ફોટોનોંધ
|જન્મ તારીખ
|જન્મ સ્થળ = બોમ્બે, બ્રિટીશ ભારત
|મૃત્યુ તારીખ
|મૃત્યુ સ્થળ = મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
|મૃત્યુનું કારણ = પ્રોસ્ટેટ કેન્સર
લીટી ૧૨:
|હુલામણું નામ = બર્ડમેન ઓફ ઇન્ડિયા
|ક્ષેત્ર = ઓર્નિથોલોજી, નેચરલ હિસ્ટરી
|વ્યવસાય
|જીવનસાથી = તેહમીના
|માતા-પિતા = ઝિનત- ઉન- નિસા, મોઈઝુદ્દીન
|પુરસ્કારો = [[પદ્મભૂષણ]] ૧૯૫૮, [[પદ્મવિભૂષણ]] ૧૯૭૬
}}
==પ્રારંભિક જીવન==
ફક્ત ૧૦ વર્ષની ઉંમરથી જ તેમણે એક ડાયરી નિભાવી હતી જેમાં નેમણે પોતાના પક્ષી અવલોકનો વિશે લખ્યું હતું. એરગનથી પક્ષીના શિકારની ઘટના સંદર્ભે તેઓ નોંધે છે કે કેવી રીતે મૃત નર પક્ષીના સ્થાન પર અન્ય નર પક્ષી ગોઠવાઇ ગયું હતું. <ref>{{cite journal|author=અલી,
==બર્મા અને જર્મની==
==પક્ષી અભ્યાસ==
૧૯૩૦ માં સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે જોયું કે ભંડોળના અભાવે માર્ગદર્શક અધ્યાપકનું પદ હટાવી દેવામાં આવ્યું છે. વ્યવસ્થિત નોકરીના અભાવે
== સન્માન==
[[File:Salim Ali 1996 stamp of India.jpg|thumb|upright=1.5|ભરતપુર પક્ષી અભયારણ્યમાં સારસ અને
* ૧૯૫૩ માં એશિયાટીક સોસાયટી ઓફ બંગાળ
* ૧૯૭૦ માં ઇન્ડિયન નેશનલ સાયન્સ અકાદમી દ્વારા સુંદર લાલ હોરા પુરસ્કાર એનાયત થયો.
* અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (૧૯૫૮), દિલ્હી યુનિવર્સિટી (૧૯૭૩) અને આંધ્ર યુનિવર્સિટી (૧૯૭૮) દ્વારા માનદ ડોક્ટરેટની પદવીઓ એનાયત કરવામાં આવેલ છે.
લીટી ૪૦:
* ભારત સરકાર તરફથી ૧૯૫૮માં [[પદ્મભૂષણ]] તથા ૧૯૭૬માં [[પદ્મવિભૂષણ]] થી સન્માનિત કરાયાં <ref name ="વ્યાસ2012"/><ref name ="પદ્મ એવોર્ડ્સ"/>
* ૧૯૮૫ માં રાજ્યસભાના સભ્ય બન્યા.
* ૧૯૯૦ માં ભારત સરકાર દ્વારા કોઈમ્બતૂર ખાતે
* પૉન્ડીચરી યુનિવર્સિટી દ્વારા
* ગોવા સરકારે
* કેરાલા સરકારે વેમ્બનાદ પાસે થટ્ટકલ પક્ષી અભયારણ્યને
* બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના મુંબઈ ખાતેના મુખ્ય મથકને ડૉ.
*૧૯૭૨ માં, કીટ્ટી થોન્ગ્લોગ્યા એ વણઓળખાયેલી પક્ષીની જાતી સાથે
*૧૨ નવેમ્બર ૧૯૯૬ ના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા
==લેખન==
૧૯૪૧ માં તેમના લેખનના ઉત્તમ શૃંગ એવું ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ પ્રકાશિત થયું હતું. જોકે ડિલોન રીપ્લેના સહયોગમાં તેમણે ૧૯૬૪ થી ૧૯૭૪ ના ગાળામાં લખેલા હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનના દસ દળદાર ભાગોને તેમના લેખનની આધારશિલા તરીકે જોવામાં આવે છે. <ref>{{cite journal|author=અલી
* ૯૦ વર્ષની ઉંમરે ૨૦મી જૂન ૧૯૮૭ ના રોજ પ્રોસ્ટેટ કેન્સરના કારણે તેમનું મુંબઈ ખાતે અવસાન થયું.
|