ગ્રામ પંચાયત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઠદગયગઝડચગ
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 27.61.162.192 (talk) દ્વારા કરેલ ફેરફારોને Harshil169 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
'''ગ્રામ પંચાયત''' એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની [[પંચાયતી રાજ]] પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં [[તલાટી-કમ-મંત્રી]], ગ્રામસેવક, [[સરપંચ]] અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.
 
==માળખું==
==ઘઘઘઘચઠતઠતખથખદદડ==
[[સરપંચ]] ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.<ref name="DC">{{cite web|url=http://www.dandc.eu/en/article/after-25-years-elected-village-councils-india-democracy-still-needs-be-deepened|title=Living in the villages|last=Sapra|first=Ipsita|date=February 2013|website=D+C Development and Cooperation|publisher=|accessdate=૨૪ એપ્રિલ ૨૦૧૫|department=Rural Democracy}}</ref> ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - [[તલાટી-કમ-મંત્રી]] પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.