જ્યોર્જ વોશિંગ્ટન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
અંગત જીવન
લીટી ૬૨:
 
==રાજકીય જીવન==
[[File:Washingtoncommandarmy.jpg|thumb|left|upright=1.2|ઘેરાબંધી પહેલાં કોન્ટીનેન્ટલ સેનાની કમાન સંભાળતા વોશિંગટન]]
વર્જીનિયા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે વોશિંગટને ૧૭૭૪ અને ૧૭૭૫માં યોજાયેલી કોન્ટીનેન્ટલ કોંગ્રેસના અધિવેશનોમાં ભાગ લીધો. જૂન ૧૭૭૫માં તેઓ તમામ રાજ્યોના સરસેનાપતિ તરીકે નિયુક્ત થયાં. તેમણે બ્રિટનની વસાહતી નીતિઓનો વિરોધ કર્યો. ૩ જુલાઈ ૧૭૭૫ના દિવસે તેમણે બ્રિટીશ સત્તા હેઠળના બોસ્ટનને ઘેરી અમેરિકન ક્રાંતિના બીજ રોપ્યાં. ૧૭૭૬ના અંગ્રેજો સાથેના યુદ્ધમાં તેમણે બ્રિટિશરોને તેમની સત્તા હેઠળના કેટલાક વિસ્તારો મુક્ત કરવા મજબૂર કર્યાં. ૧૭૭૭માં સારાટોગા ખાતે બ્રિટીશ લશ્કરને હરાવ્યું. જૂન ૧૭૭૮માં મન્મથનું યુદ્ધ લડ્યા. ૧૭૮૦માં ફ્રેન્ચ લશ્કરની મદદથી યોર્કટાઉન યુદ્ધમાં વિજય મેળવ્યો. પરિણામે કોર્નવૉલિસે તેના ૮૦૦૦ યુદ્ધ સૈનિકો સાથે શરણાગત સ્વીકારી. આ યુદ્ધ બાદ અંગ્રેજોએ અમેરિકામાંથી તેમનો વસાહતવાદ આટોપી લીધો અને ૧૭૮૩માં પેરિસમાં થયેલી સંધિ મુજબ અમેરિકા સ્વતંત્ર બન્યું. <ref name="રક્ષા મ. વ્યાસ"/>
 
અમેરિકાની સ્વતંત્રતા બાદ તેઓ પોતાની જાગીર વેરનોન ખાતે પાછા ફર્યાં. ૧૭૮૭માં ફિલાડેલ્ફિયા ખાતે બંધારણની''બંધારણ રચના સમિતિનીસમિતિ''ની બેઠકમાં વર્જીનિયા રાજ્યના પ્રતિનિધિમંડળના વડા તરીકે તો હાજર રહ્યા અને વિદેશી આક્રમણોથી બચવા મજબૂત કેન્દ્ર સરકારની હિમાયત કરી. બંધારણ નિર્માણ બાદ ૩૦ એપ્રિલ ૧૭૮૯ના રોજ તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટાયા. ૧૭૯૨માં તેઓ બીજી ટર્મ માટે પણ પ્રમુખ તરીકે ચૂંટાયા. આ દરમિયાન તેઓએ અમેરિકાને આર્થિક તેમજ રાજકીય રીતે મજબૂત બનાવ્યું. માર્ચ ૧૭૯૭માં તેઓએ પ્રમુખ તરીકેનો સફળ કાર્યકાળ પૂરો કર્યો. ત્રીજી મુદ્દત માટે પ્રમુખપદની ભલામણનો અસ્વીકાર કરી તેઓ પોતાના વતન માઉન્ટ વેરનોન પાછા ફર્યાં.<ref name="રક્ષા મ. વ્યાસ"/>
 
==અંગતજીવન==
૬ જાન્યુઆરી ૧૭૫૯ના રોજ વોશિંગટને ૨૬ વર્ષની ઉંમરે વેરનોનના એક જાગીરદારની ૨૮ વર્ષીય વિધવા પુત્રી માર્થા સાથે લગ્ન કર્યાં.<ref name="Ferling1988">{{cite book|last=Ferling|first=John E.|title=The First of Men|author-link=John E. Ferling|publisher=Oxford University Press|year=1988|isbn=978-0-1997-5275-1|url=https://books.google.com/?id=yHRbR8snrfoC|ref=harv}}</ref>વોશિંગટન-માર્થા દંપતી નિ:સંતાન હતું. તેમણે માર્થાના અગાઉના લગ્નજીવનથી થયેલાં બે પુત્રો અને પાછળથી બે પ્રપૌત્રોને દત્તક લીધાં હતાં.<ref name="રક્ષા મ. વ્યાસ"/>
 
== સંદર્ભો ==