જ્યોર્જ વોશિંગ્ટન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતી કોષ્ઠક
No edit summary
લીટી ૩:
| office = [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા]]ના પ્રથમ પ્રમુખ
| vicepresident = જૉન ઍડમ્સ
| term_start = ૩૦ એપ્રિલ ૧૭૮૯{{efn|April 6 is when Congress counted the votes of the Electoral College and certified a president. April 30 is when Washington was sworn in.{{sfnm|Ferling|2009|1p=274|Taylor|2016|2pp=395, 494}}}}
| term_end = ૪ માર્ચ ૧૭૯૭
| predecessor = કાર્યાલયની શરૂઆત
લીટી ૬૯:
==અંગતજીવન==
૬ જાન્યુઆરી ૧૭૫૯ના રોજ વોશિંગટને ૨૬ વર્ષની ઉંમરે વેરનોનના એક જાગીરદારની ૨૮ વર્ષીય વિધવા પુત્રી માર્થા સાથે લગ્ન કર્યાં.વોશિંગટન-માર્થા દંપતી નિ:સંતાન હતું. તેમણે માર્થાના અગાઉના લગ્નજીવનથી થયેલાં બે પુત્રો અને પાછળથી બે પ્રપૌત્રોને દત્તક લીધાં હતાં.<ref name="રક્ષા મ. વ્યાસ"/>
 
==સ્મારક==
[[File:Washington Monument Dusk Jan 2006.jpg|thumb|upright|વોશિંગટનડી.સી,માં આવેલું વોશિંગટન સ્મારક.]]
 
જોન ક્લીમેન્ટ ફિટ્ઝ પેટ્રિક દ્વારા પ્રકાશિત ''ધ રાઈટીંગ્સ ઓફ જ્યોર્જ વોશિંગટન—૧૭૪૫-૧૭૯૯'' એ તેમના ૧૭૦૦૦થી પણ વધુ પત્રો અને દસ્તાવેજોનો સંગ્રહ છે.
==== વિશ્વવિદ્યાલય ====
જ્યોર્જ વોશિંગટન યુનિવર્સિટી અને સેંટ લૂઈમાં આવેલી વોશિંગટન યુનિવર્સિટી એ રાષ્ટ્રપ્રમુખ વોશિંગટનના સન્માનમાં નામકરણ કરવામાં આવી છે.<ref>{{Cite web|url=http://library.gwu.edu/|title=A Brief History of GW {{!}} GW Libraries|website=library.gwu.edu|language=en|access-date=August 19, 2019}}</ref><ref>{{Cite web|url=https://wustl.edu/about/history-traditions/|title=History and Traditions|website=Washington University in St. Louis|language=en-US|access-date=August 19, 2019}}</ref>
 
==== સ્થળ ====
જ્યોર્જ વોશિંગટનના માનમાં ઘણા બધા સ્થળો અને સ્મારકોનું નામકરણ કરવામાં આવ્યું છે, જે પૈકી અમેરિકાની રાષ્ટ્રીય રાજધાની વોશિંગટન ડી.સી. નોંધપાત્ર છે.
 
====ચલણી નાણું અને ટપાલટિકીટ====
જ્યોર્જ વોશિંગટન સમકાલીન અમેરિકી મુદ્રાઓ એક ડોલર અને અમેરિકી ક્વાર્ટર સિક્કાઓ પર જોવા મળે છે. આ ઉપરાંત ૧૮૪૭માં બહાર પડાયેલી ટપાલટિકિટ પર પણ જોવા મળે છે.
<gallery mode="packed" heights="165px">
Washington 1862 Issue-24c.jpg|૧૮૬૨ની વોશિંગટન ટિકિટ
Washington WF 1917 Issue-5c (cropped).jpg|૧૯૧૭ની વોશિંગટન-ફ્રેન્કલીન ટિકિટ
2006 Quarter Proof.png|વોશિંગટન ક્વાર્ટર ડોલર
One dollar 1928.jpg|૧૯૨૮ની ડોલર નોટ પર વોશિંગટન
</gallery>
 
== સંદર્ભો ==