અજંતાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૯:
 
 
ગુફાઓ એક ગાઢ જંગલથી ઘેરાયેલ, અશ્વ નાળ આકારની ખીણમાં અજંતા ગામથી ૩<supsmall>૧/૨</supsmall> કિ.મી. દૂર બનાવવામાં આવેલી છે. આ ગામ [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[ઔરંગાબાદ]] શહેરથી ૧૦૬ કિ.મી. દૂર વસેલું છે. આનો નિકટતમ કસ્બો છે [[જળગાંવ]], જે ૬૦ કિ.મી. દૂર છે, [[ભુસાવળ]] ૭૦ કિ.મી. દૂર છે. આ ઘાટીની તળેટીમાં પહાડી ધારા વાઘૂર વહે છે. અહીં કુલ ૨૯ ગુફાઓ ([[ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગ]] દ્વારા આધિકારિક ગણનાનુસાર) છે, જે નદી દ્વારા નિર્મિત એક પ્રપાત ધોધની
દક્ષિણમાં સ્થિત છે. આની નદીથી ઊંચાઈ ૩૫ થી ૧૧૦ ફીટ સુધીની છે.