Content deleted Content added
→‎પ્રયોગ: નવો વિભાગ
પ્રયોગ સમાપ્ત થયો. ૬ ઢાંચા બનાવ્યા છે અને બધા યોગ્ય રીતે કામ કરે છે.
લીટી ૪૯:
તમારા તરફ થી [[રાવ સાહેબ]] પેજ પરના સંદર્ભ વિનાનાં બદલાવ ને revert કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હર્ષિલ ભાઈ તમે સોશ્યિલ મીડિયા પર ઉપસ્થિત છો? [[સભ્ય:HinduKshatrana|HinduKshatrana]] ([[સભ્યની ચર્ચા:HinduKshatrana|ચર્ચા]]) ૧૨:૦૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
::[[સભ્ય:HinduKshatrana|HinduKshatrana]] જી. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આઈ ડી @harshilmeh169 રાખેલ છે. --[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૨:૦૪, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
 
== પ્રયોગ ==
 
{{ઢાંચો:ચેતવણી-ભાંગફોડ૧}}--[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૯:૦૪, ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST) <br>
{{ઢાંચો:ચેતવણી-ભાંગફોડ૨|પાકિસ્તાન}}--[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૯:૧૪, ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST) <br>
{{ઢાંચો:ચેતવણી-ભાંગફોડ૨|ભારત}}--[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૯:૧૬, ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST) <br>
{{ઢાંચો:ચેતવણી-ભાંગફોડ૨|ભારત}}--[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૯:૧૮, ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST) <br>
:આ બધાં પ્રયોગ તમે તમારા સેન્ડબોક્સ અથવા ઉપ-સભ્યપાનામાં પણ કરી શકો છો! --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૦૯, ૨૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
::{{ping|KartikMistry}} પ્રયોગપૃષ્ઠમાં ટાર્ગેટેડ વાર્તાપાનાની માહિતી નથી આવતી. અંગ્રેજીમાં પ્રયત્ન કરી જોયો હતો. તેથી અહીં વાર્તા પાનાં પર પ્રયત્ન કરીને ચકાસણી કરૂં છું. ગુજરાતી વિકિમાં ત્રણ પ્રશ્નો મુખ્ય છે: ૧. ભાંગફોડ ૨. પોતાનું સંશોધન, સંદર્ભ વગરની માહિતી અને કોમેન્ટરી ૩. અસભ્યતાથી વાત કરવી.
::એના વિશેના ઢાંચા બનાવું છું અને પછી નાના પ્રશ્નો જેમ કે કોપીરાઈટ, અવિશ્વસનીય સ્ત્રોતો પર બનાવીશ. આપ કોઈના ફેરફાર રિવર્ટ કરો ત્યારે આ ઢાંચાનો ઉપયોગ કરશો તો ગમશે અને ભવિષ્યમાં ભાંગફોડિયા આઈપીની નોંધ પણ રહેશે.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૦૯:૧૮, ૨૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
:::ધ્યાનમાં રાખજો કે ગુજરાતી વિકિપીડિયા અત્યંત નાનું વિકિપીડિયા છે. બધાં જ લોકો ભાંગફોડના હેતુ અહીં ફેરફારો કરતાં નથી. દા.ત. છોટુભાઈ પુરાણીનો લેખ. તેમનો હેતુ માહિતી ઉમેરવાનો હતો, નહી કે ભાંગફોડનો. આપણે તેવા લેખોને સુધારીને ઉદાહરણ પૂરુ પાડી શકીએ છીએ, જેથી ભવિષ્યમાં તેઓ સારાં એડિટર બની શકે. હું સામાન્ય રીતે એવો જ પ્રયત્ન કરું છું. જ્ઞાતિ-ધર્મ સંબંધિત લોકોમાં ભાંગફોડ કે સંદર્ભ વગરની માહિતીનો પ્રશ્ન છે જ, પણ સામાન્ય રીતે લોકોને પોતાના ગામોની માહિતી ઉમેરવામાં ભાંગફોડનો હેતુ હોતો નથી એવો મારો છેલ્લા ૭ વર્ષનો અનુભવ છે :) --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૨૨, ૨૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
::::જી. તેથી જ પહેલી ચેતવણી સામાન્ય રાખી છે અને તેમાં ભાંગફોડ શબ્દનો જ ઉલ્લેખ નથી રાખ્યો. માત્ર મદદનીય સંપાદન ન હોવાનો ઉલ્લેખ છે. —[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૦૯:૨૬, ૨૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
:::::સરસ. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૨૭, ૨૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
::::::પહેલી ચેતવણીમાં કંઈક ભૂલ રહી ગઈ છે. જ્યારે તમે મેસેજ ઉમેરો છો ત્યારે તમારું નામ આવી જાય છે, કંઈક મદદ કરી શકો?—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૦૯:૩૨, ૨૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
 
== પ્રયોગ ==
 
{{ચેતવણી-સામાન્ય}}