હું એક સામાન્ય ગુજરાતી અભિયાંત્રિક (હા એ જ, Engineer) છું કે જેને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિમાં રસ છે. સાથે સાથે ઇતિહાસ, રાજનીતિ અને સામાજિક પ્રશ્નો પર પણ નજર નાખી દેતો હોઉં છું. [[લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય|લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય]] માં થી વિદ્યુત ઇજનેરી માં થી સ્નાતક થયો છું અને અમદાવાદ નગરે જ રહું છું.
વાંચવા નો શોખ છે તેથી જ એક કપ ચા અને પુસ્તક સાથે મારી દોસ્તી વધારે છે. પુસ્તક મારી માર્ગદર્શક છે અને પેન એ તો મારી બહેનપણી છે. {{Infobox person
| weight = ૬૮ કિલોગ્રામ (વધારવા માટે પ્રયત્ન ચાલુ)
| website = http://harshilsmehta.blogspot.in
}}
હું સોશ્યિલ મીડિયા પર પણ સક્રિય છું. મારુ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ @harshil_s _mehta છે અને ફેસબુક પર @harshil.mehta.5030 પર મારી સાથે જોડી શકાય છે.