Content deleted Content added
નાનું Raama17 (talk) દ્વારા કરેલ ફેરફારોને Harshil169 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
પ્રેમ થી કવ છુ સમજી જાને ભાઈ સુકામ પતર ઠોકસ
હું એક સામાન્ય ગુજરાતી અભિયાંત્રિક (હા એ જ, Engineer) છું કે જેને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિમાં રસ છે. સાથે સાથે ઇતિહાસ, રાજનીતિ અને સામાજિક પ્રશ્નો પર પણ નજર નાખી દેતો હોઉં છું. [[લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય|લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય]] માં થી વિદ્યુત ઇજનેરી માં થી સ્નાતક થયો છું અને અમદાવાદ નગરે જ રહું છું.
 
વાંચવા નો શોખ છે તેથી જ એક કપ ચા અને પુસ્તક સાથે મારી દોસ્તી વધારે છે. પુસ્તક મારી માર્ગદર્શક છે અને પેન એ તો મારી બહેનપણી છે. {{Infobox person
| name = મારા વિષેની વ્યક્તિગત માહિતી
| image =
| alt = મારી એક છબી
| birth_date = ૧૬-૦૯-૧૯૯૮
| birth_place = [[અમદાવાદ]]
| residence = [[અમદાવાદ]]
| nationality = ભારતીય
| education = વિદ્યુત ઇજનેરી સ્નાતક (પૂર્ણ), અનુસ્નાતક (ચાલુ)
| alma_mater = [[લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય]]
| height = ૬ ફૂટ
| weight = ૬૮ કિલોગ્રામ (વધારવા માટે પ્રયત્ન ચાલુ)
| website = http://harshilsmehta.blogspot.in
}}
{{Babel|align=left|gu|en-3|hi-4|align=right|sa-1|mr-1}}
 
== મારાં બનાવેલાં પૃષ્ઠો ==