પેરેલિસિસ (નવલકથા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભ સાથે શરૂઆત.
નાનું સુધારો.
લીટી ૧૬:
* ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
}}
| પ્રકાશન તારીખ = ૧૯૬૭<ref name="gsk">{{cite book|title=ગુજરાત સાહિત્યકોશ|volume=૨|page=૩૭૭|first=રસિક|last=શાહ|year=૧૯૯૦|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]}}</ref>
| અંગ્રેજીમાં પ્રકાશન =
| મીડિયા પ્રકાર =
લીટી ૨૭:
| પછીનું પુસ્તક =
}}
'''પેરેલિસિસ''' (ગુજરાતી અર્થ: પક્ષાઘાત) [[ચંદ્રકાંત બક્ષી]]ની [[ગુજરાતી ભાષા]]ની [[નવલકથા]] છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઇ હતી.<ref name="gsk" />
 
== કથા ==
નવલકથાનું મુખ્ય પાત્ર પાકટ વયના પ્રોફેસર આરામ શાહ છે, જેમને પક્ષાઘાત (પેરેલિસિસ)નો હુમલો થતા તેઓ સતત સહચાર અને સહાનુભૂતિના વાતાવરણમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી નર્સ આશિકા દીપની સંભાળ હેઠળ આવે છે. ભૂતકાળના બનાવોની સ્મૃતિઓ અને વર્તમાનના તંતુઓ એકબીજા સાથે આ નવલકથામાં સ્વાભાવિક રીતે જોડાતા રહે છે.<ref name="gsk" />
 
== સંદર્ભ ==