પેરેલિસિસ (નવલકથા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
નાનું પુરસ્કાર.
લીટી ૩૧:
== કથા ==
નવલકથાનું મુખ્ય પાત્ર પાકટ વયના પ્રોફેસર આરામ શાહ છે, જેમને પક્ષાઘાત (પેરેલિસિસ)નો હુમલો થતા તેઓ સતત સહચાર અને સહાનુભૂતિના વાતાવરણમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી નર્સ આશિકા દીપની સંભાળ હેઠળ આવે છે. ભૂતકાળના બનાવોની સ્મૃતિઓ અને વર્તમાનના તંતુઓ એકબીજા સાથે આ નવલકથામાં સ્વાભાવિક રીતે જોડાતા રહે છે.<ref name="gsk" />
 
== પુરસ્કાર ==
૧૯૬૮માં આ નવલકથા માટે તેમને [[ગુજરાત સરકાર]] તરફથી ત્રીજા ઇનામનો અડધો ભાગ એનાયત થયો હતો, જેનો તેમને અસ્વીકાર કર્યો હતો.<ref name=zazi>{{cite web|url=http://www.zazi.com/yayavar/yayavar/vartalap/cbaxi.htm|title=Virtual "VartaLaapa" With Chandrakant Baxi|access-date=૨૬ ઓક્ટોબર ૨૦૧૯}}</ref>
 
== સંદર્ભ ==