તારો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:સૌરમંડળ ઉમેરી using HotCat
માહિતી
લીટી ૧૦:
જ્યારે સૂર્ય નીચે આવે છે ત્યારે આપણે રાતના આકાશમાં અન્ય તારાઓ જોઈ શકીએ છીએ. સૂર્યની જેમ તેઓ મોટે ભાગે હાઇડ્રોજન અને થોડો હિલીયમ વત્તા અન્ય તત્વોથી બનાવવામાં આવે છે. ખગોળશાસ્ત્રીઓ ઘણીવાર તે અન્ય તારાઓની તુલના સૂર્ય સાથે કરે છે. ઉદાહરણ તરીકે તેમના [[દ્રવ્યમાન]] સૌર દ્રવ્યમાન(સોલર માસ)માં આપવામાં આવે છે. એક નાનો તારો ૦.૨ સોલર માસનો હોઈ શકે છે, એક મોટો તારો ૦.૪ સોલાર માસનો હોય છે.<ref>{{Cite book|url=http://www.gutenberg.org/ebooks/8172|title=History of Astronomy|last=Forbes|first=George|date=1 મે, 2005}}</ref>
 
સામાન્ય રીતે કોઈ તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશવર્ષ કે પછી ઍસ્ટ્રોનોમિકલ યુનિટમાં અપાતું હોય છે. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર કે જે અંદાજે ૯.૪૬ ટ્રીલિયન કીલોમીટર છે. તેમાં ઍસ્ટ્રોનોમિકલ યુનિટ(AU) નું મૂલ્ય પૃથ્વી અને સૂર્ય વચ્ચેનાં સરેરાશ અંતર જેટલું હોય છે; તેનું બરાબર મૂલ્ય ૧૪૯,૫૯૭,૮૭૦,૭૦૦ મીટર છે. <ref>{{Cite journal|last=Prša|first=Andrej|last2=Harmanec|first2=Petr|last3=Torres|first3=Guillermo|last4=Mamajek|first4=Eric|last5=Asplund|first5=Martin|last6=Capitaine|first6=Nicole|last7=Christensen-Dalsgaard|first7=Jørgen|last8=Depagne|first8=Éric|last9=Haberreiter|first9=Margit|date=2016-08-03|title=NOMINAL VALUES FOR SELECTED SOLAR AND PLANETARY QUANTITIES: IAU 2015 RESOLUTION B3|url=http://stacks.iop.org/1538-3881/152/i=2/a=41?key=crossref.bc6aa946199cb317fbc8acc3006ca28e|journal=The Astronomical Journal|volume=152|issue=2|pages=41|doi=10.3847/0004-6256/152/2/41|issn=1538-3881}}</ref>
 
== નજીકનો તારો ==
પ્રોક્સીમા સેંટૌરી એ તારો છે જે આપણા સૂર્યની સૌથી નજીક છે. તે ૩૯.૯ ટ્રિલિયન કીલોમીટર દૂર છે જેનો મતલબ ૪.૨ [[પ્રકાશવર્ષ|પ્રકાશ વર્ષ]] દૂર છે. આનો અર્થ એ છે કે પ્રોક્સીમા સેંટૌરીનો પ્રકાશ પૃથ્વી પર પહોંચવામાં ૪.૨ [[વર્ષ]] લે છે. <ref>{{Cite web|url=https://web.archive.org/web/20140426004939/http://www.nasa.gov/jpl/wise/spitzer-coldest-brown-dwarf-20140425/|title=NASA's Spitzer and WISE Telescopes Find Close, Cold Neighbor of Sun {{!}} NASA|date=2014-04-26|website=web.archive.org|accessdate=2019-10-27}}</ref>
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/તારો" થી મેળવેલ