શહેર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{ભાષાંતર}}
[[ચિત્ર:תל אביב הקטנה - מלון פלטין - אחד העם 28 (9).JPG|thumb|શહેર]]
શહેર એ ઘણાં લોકોને કુટુંબ બનાવી રહેવા માટેની પ્રમાણમાં મોટી અને કાયમી વ્યવસ્થા છે, જેમાં આવા કુટુંબો સારી રીતે રહી શકે તે માટે સારા આવાસો, રસ્તાઓ, વીજળી–પાણી, વાહનવ્યવહાર, દુકાનો, શાળા–કૉલેજ, બાગ–બગીચા અને એવી બધી જીવન જરૂરિયાતોની સુવિધા ઉપલબ્ધ હોય. આ માટે નગરપાલિકા હોય છે જે આવી વ્યવસ્થાઓ ઊભી કરે છે અને તેનું સંચાલન કરે છે. જોકે એવી ચોક્કસ કોઇ વ્યાખ્યા નથી કે જેનાથી શહેરને નગરથી જુદું પાડી શકાય, છતાં ઘણાં શહેરોને પોતાની એક ખાસ સંચાલકીય, કાયદાકીય, ઐતિહાસિક ઓળખ હોય છે.
 
"https://gu.wikipedia.org/wiki/શહેર" થી મેળવેલ