જ્હોન એફ કેનેડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{Infobox officeholder |name = જ્‌હોન એફ કેનેડી |image = John F. Ke...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
લીટી ૫૧:
 
==પ્રારંભિક જીવન અને શિક્ષણ==
જૉન ફિટ્સજેરાલ્ડ કેનેડીનો જન્મ ૨૯ મે ૧૯૧૭ ના રોજ બ્રુકલીન, મેસેચુસેટ્સમાં થયો હતો. તેમના પિતા જોસેફ પી. કેનેડી (સીનિયર) વ્યાપારી અને રાજનીતિજ્ઞ હતા તથા માતા રોઝ ફિટ્સજેરાલ્ડ કેનેડી સમાજસેવક હતા. કેનેડી શરૂઆતના દસ વર્ષ બ્રુકલીન ખાતે રહ્યા હતા તથા સ્થાનિક ચર્ચ સેન્ટ ઍડિન ખાતે ૧૯ જૂન ૧૯૧૭ના રોજ [[બાપ્તિસ્મા (બૅપ્ટિઝમ)|બેપ્ટીઝમ(દિક્ષા સંસ્કાર)]] કરવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://www.dailyjfk.com/days/june-19-1917/|title=JFK John F Kennedy baptism St. Aidan's church Brookline}}</ref><ref>{{cite web|url=https://www.jfklibrary.org/learn/about-jfk/life-of-john-f-kennedy/fast-facts-john-f-kennedy/churches-attended-by-john-f-kennedy|title=Churches Attended by John F. Kennedy &#124; JFK Library|website=www.jfklibrary.org}}</ref>તેમનું પ્રારંભિક શિક્ષણ (વર્ગ ૪ સુધી) બ્રુકલીનની સ્થાનિક શાળાઓમાં થયું હતું. પિતાના વેપાર-વ્યવસાયના કારણે કેનેડી પરિવાર ૧૯૨૭માં બ્રુકલીનથી ન્યુયોર્ક શહેર પાસેના રિવરડાલે ખાતે સ્થળાંતરીત થયો હતો.<ref name="John F. Kennedy: Early Years">{{cite web | title = John F. Kennedy: Early Years | accessdate = April 17, 2017 | url = http://www.sparknotes.com/biography/jfk/section1.rhtml}}</ref> અહીં તેમણે વર્ગ ૫ થી ૭ સુધીનો અભ્યાસ કર્યો. બાદમાં તેમનો પરિવાર બ્રોક્ષવિલે, ન્યુયોર્ક ખાતે સ્થળાંતરીત થયો.
 
૧૯૪૦માં તેમણે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ઍન્ડ પોલિટિક્સમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમણે પોતાનો નિબંધ ''વ્હાય ઇંગ્લેન્ડ સ્લેપ્ટ'' (૧૯૪૦) પ્રકાશિત કર્યો જેમાં ઇંગ્લેન્ડની જર્મની પ્રત્યેની તૃષ્ટીકરણની નીતિઓની ટીકા કરી હતી.
 
== સંદર્ભો ==
{{reflist}}