પેરેલિસિસ (નવલકથા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું પાનાં.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ઉમેરણ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૦:
 
== કથા ==
નવલકથાનું મુખ્ય પાત્ર પાકટ વયના પ્રોફેસર આરામઅરામ શાહ છે, જેમને પક્ષાઘાત (પેરેલિસિસ)નો હુમલો થતા તેઓ સતત સહચાર અને સહાનુભૂતિના વાતાવરણમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી નર્સ આશિકા દીપની સંભાળ હેઠળ આવે છે. ભૂતકાળના બનાવોની સ્મૃતિઓ અને વર્તમાનના તંતુઓ એકબીજા સાથે આ નવલકથામાં સ્વાભાવિક રીતે જોડાતા રહે છે.<ref name="gsk" />
 
==વિષય==
વિવેચક [[સુમન શાહ]] નોંધે છે તેમ નવલકથાનું કેન્દ્રબિંદુ પ્રોફેસર અરામ શાહની 'જીવનગત વેદના' છે.<ref>{{cite book|last=શાહ|first=સુમન|author-link=સુમન શાહ|title=ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો|year=૧૯૯૩|edition=બીજી|orig-year=૧૯૭૩|publisher=પાર્શ્વ પ્રકાશન|location=અમદાવાદ|page=૨૪|oclc=33666127}}</ref>
 
== પુરસ્કાર ==