યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પ્રમુખ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ઇન્ફોબોક્સ. સંદર્ભ સુધાર્યો.
લીટી ૧:
{{Infobox organization
[[File:University Grantha Nirman Board building Ahmedabad.jpg|thumb|યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનું મકાન]]
| name = યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ
| image = University Grantha Nirman Board building Ahmedabad.jpg
[[File:University| Granthacaption Nirman Board building Ahmedabad.jpg|thumb| = યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનું મકાન]]
| pushin_map = Gujarat
| map_caption = યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનું સ્થાન
| formation = ૧૯૭૦
| founder = કેન્દ્ર સરકાર
| type = સરકારી સંસ્થા
| status = સક્રિય
| purpose = સંદર્ભ ગ્રંથો તૈયાર કરવા
| location = [[અમદાવાદ]]
| coordinates = <!-- {{coord|LAT|LON|display=inline}} -->
| owner = [[ગુજરાત સરકાર]]
| website = <!-- {{URL|example.com}} -->
}}
'''યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ''' એ [[ગુજરાત સરકાર|ગુજરાત રાજ્ય સરકાર]] દ્વારા ચાલતી અને વિવિધ સંદર્ભગ્રંથોનું પ્રકાશન કરતી સંસ્થા છે, જેની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. આ સંસ્થા [[અમદાવાદ]] ખાતે આવેલી છે.
 
પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાની અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ પરિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા પ્રસ્થાપિત કરવાની રાષ્ટ્રવ્યાપી યોજના અમલમાં મૂકાઈ એ દરમિયાન [[ભારત સરકાર|કેન્દ્ર સરકારે]] દરેક રાજ્યમાં 'ગ્રંથનિર્માણ બોર્ડ' સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. આ યોજના અનુસાર ગુજરાતમાં અમદાવાદ ખાતે ૧૯૭૦માં યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. શરુઆતમાં આ સંસ્થાને પુસ્તક પ્રકાશન માટે કેન્દ્ર સરકાર તરફથી અનુદાન મળતું હતું, અને ૧૯૭૬થી ગુજરાત સરકાર આ સંસ્થાના સઘળા વહીવટીખર્ચની જવાબદારી સંભાળે છે.<ref name=""વ્યાસ૨૦૦૧">{{cite book|last=વ્યાસ|first=ચંપૂ|title=સાહિત્ય સંશોધનની પદ્ધતિ|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ|location=અમદાવાદ|year=૨૦૦૧|orig-year=૧૯૮૧|edition=બીજી|page=v}}</ref>
 
આ સંસ્થા યુનિવર્સિટી કક્ષાએ ચાલતા વિવિધ કક્ષાના વિવિધ વિદ્યાશાખાના અભ્યાસક્રમોને અનુરૂપ સંદર્ભગ્રંથો તૈયાર કરવાનું કામ કરે છે. આ સંદર્ભગ્રંથો જે તે વિદ્યાશાખાના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ગ્રંથો વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાતા હોઈ તેની કિંમત ઓછી રાખવામાં આવે છે.<ref name=""વ્યાસ૨૦૦૧"/>
 
ઈશ્વરભાઈ પટેલે આ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.<ref>{{cite book|title=Journal of the Oriental Institute, M.S. University of Baroda|url=https://books.google.co.in/books?id=ZmjAsg_rmqsC&q=University+granth+nirman+board&dq=University+granth+nirman+board&hl=en&sa=X&ved=0ahUKEwiAm4uKlMflAhWT7nMBHddPCtY4ChDoAQg7MAM|page=309|year=1997|volume=47-48}}</ref>