ઓડિયા ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎ભારત: કોપી એડિટ
લીટી ૧૬:
[[ચિત્ર:Script_Tree_of_India.jpg|thumb| ભારતનું લિપી વૃક્ષ ]]
ઓડિયા એ ભારત-આર્યન ભાષા પરિવાર સાથે સંકળાયેલી પૂર્વીય ભારત-આર્યન ભાષા છે. એવું માનવામાં આવે છે કે તે સીધી જ મગધિ પ્રાકૃતમાંથી ઉદ્ભવી હતી. અર્ધ મગધિ જેવી જ રીતે મગધિ પ્રાકૃત પણ પૂર્વ ભારતમાં ૧૫૦૦ વર્ષ પહેલાં બોલાતી હતી અને હજુ પણ પ્રારંભિક [[જૈન ધર્મ|જૈન]] ગ્રંથોમાં વપરાતી પ્રાથમિક ભાષા છે. <ref name="The Harvard Lecture">Misra, Bijoy (April 11, 2009). [http://www.odia.org/articles/harvardLecture.pdf Oriya Language and Literature] (PDF) (Lecture). Languages and Literature of India. Harvard University.</ref> [[ફારસી ભાષા|ફારસી]] અને [[અરબી ભાષા|અરબીની]] અન્ય મુખ્ય ઉત્તર ભારતીય ભાષાઓ પર અસર જોતા, તેમની સરખામણીમાં ઓડિયા પર સૌથી ઓછી અસર હતી એવું દેખાય છે.
 
== ભાષાના નમૂના ==
ઓડિયામાં માનવાધિકારની સાર્વત્રિક ઘોષણાત્મક લેખનો પ્રથમ લેખ:
 
: ମନୁଷ୍ୟ ଜନ୍ମକାଳରୁ ସ୍ୱାଧୀନ. ମର୍ଯ୍ୟାଦା ଓ ଅଧିକାର ସମାନ. ପ୍ରଜ୍ଞା ଓ ବିବେକ ନିହିତ ଅଛି. ପରଷ୍ପର ପ୍ରତି ଭ୍ରାତୃଭାବ ପୋଷଣ କରି କାର୍ଯ୍ୟ କରିବା ଦରକାର.
: ''બધા મનુષ્ય મુક્ત છે અને સમાન માન અને અધિકારમાં જન્મે છે.'' ''તેઓ તર્ક અને વિવેકથી સંપન્ન છે અને તેથી ભાઈચારાની ભાવનાથી એક બીજા પ્રત્યે વર્તવું જોઈએ.''
:
 
== સંદર્ભ ==