ઓડિયા ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:ભાષાઓ ઉમેરી using HotCat
નાનું સાફ-સફાઇ. શ્રેણી ઉમેરી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
 
'''ઓડિયા''' ({{Lang|or|ଓଡ଼ିଆ}} {{Audio|Pronunciation of the Odia language word "Odia".ogg|''{{transl|or|ISO|Oṛiā}}''}}; કે જે અગાઉ '''ઓરિયા''' તરીકે ઓળખાતી હતી) <ref>{{Cite web|url=http://www.prsindia.org/billtrack/the-constitution-one-hundred-and-thirteenth-amendment-bill-2010-1054/|title=PRS {{!}} Bill Track {{!}} The Constitution (113th Amendment) Bill, 2010|website=www.prsindia.org|language=en|accessdate=2018-01-31}}</ref> એ [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|ભારતનાભારત]]ના [[ઑડિશા|ઓડિશા]] [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]]માં બોલાતી એક ઈન્ડો-આર્યન (ભારત-આર્યન) ભાષા છે.<ref>{{Cite web|url=https://www.internetworldstats.com/languages.htm|title=World Languages – Countries A to G – Internet World Stats|website=www.internetworldstats.com|accessdate=30 January 2019}}</ref>
 
તે ઓડિશા (જે અગાઉ ઓરિસ્સા તરીકે ઓળખાતું હતું) ની [[ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ|સત્તાવાર ભાષા]] છે, <ref>{{Cite news|url=https://www.hindustantimes.com/delhi-news/constitution-amended-orissa-is-odisha-oriya-is-odia/story-ueHHnEL8pOLbup8JuT1UOP.html?isab=true&meta-geo=----|title=Constitution amended: Orissa is Odisha, Oriya is Odia|date=2011-09-06|work=hindustantimes.com/|access-date=2018-01-31|language=en}}</ref> જ્યાં ભાષાના મૂળ વક્તાઓ વસ્તીના ૮૨% છે. <ref name="LSI-Orissa">{{Cite book|url=http://www.censusindia.gov.in/2011-documents/lsi/lsi_orissa/1_orissa_vol_from_first_page_to_page_no_18.pdf|title=Linguistic Survey of India: Orissa|last=Mahapatra|first=B.P.|publisher=Language Division, Office of the Registrar General|year=2002|location=Kolkata, India|page=14|format=PDF|access-date=20 February 2014}}</ref> આ સિવાય [[પશ્ચિમ બંગાળ]], <ref>{{Cite web|url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/Ordeal-of-Oriya-speaking-students-in-West-Bengal-to-end-soon/article16600272.ece|title=Ordeal of Oriya-speaking students in West Bengal to end soon|date=21 May 2009|publisher=|accessdate=30 January 2019}}</ref> [[ઝારખંડ]], [[છત્તીસગઢ]] <ref>{{Cite web|url=https://www.dailypioneer.com/2013/state-editions/govt-to-provide-study-facility-to-odia-speaking-people-in-state.html|title=Govt to provide study facility to Odia-speaking people in State|last=Pioneer|first=The|website=The Pioneer|accessdate=30 January 2019}}</ref> અને [[આંધ્ર પ્રદેશ|આંધ્રના]] ભાગોમાં પણ આ ભાષા બોલાય છે.<ref>{{Cite web|url=http://www.dnaindia.com/locality/news-tags/odia-medium-schools-andhra-pradesh|title=Archived copy|archiveurl=https://web.archive.org/web/20180901205855/https://www.dnaindia.com/locality/news-tags/odia-medium-schools-andhra-pradesh|archivedate=1 September 2018|accessdate=9 December 2018}}</ref> ઓડિયા [[ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ|ભારતની]] ઘણી [[ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ|સત્તાવાર ભાષાઓમાંનીભાષાઓ]]માંની એક છે]] ; તે ઓડિશાની સત્તાવાર ભાષા અને ઝારખંડની બીજી સત્તાવાર ભાષા છે. <ref>{{Cite web|url=http://ibnlive.in.com/news/oriya-gets-its-due-in-neighbouring-state/181258-60-117.html|title=Oriya gets its due in neighbouring state- Orissa- IBNLive|date=2011-09-04|website=Ibnlive.in.com|accessdate=2012-11-29}}</ref> <ref>{{Cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2011-09-01/bhubaneswar/29953104_1_oriya-jharkhand-assembly-jharkhand-cabinet|title=Oriya second language in Jharkhand – Times Of India|last=Naresh Chandra Pattanayak|date=2011-09-01|publisher=Articles.timesofindia.indiatimes.com|accessdate=2012-11-29}}</ref> <ref>{{Cite web|url=http://daily.bhaskar.com/article/BIH-bengali-Oriya-among-12-dialects-as-2nd-language-in-jharkhand-2392920.html|title=Bengali, Oriya among 12 dialects as 2nd language in Jharkhand|date=2011-08-31|publisher=daily.bhaskar.com|accessdate=2012-11-29}}</ref> છત્તીસગઢમાં ઓછામાં ઓછા ૧૦લાખ૧૦ લાખ લોકોની વસ્તી દ્વારા પણ આ ભાષા બોલાય છે.
 
લાંબી સાહિત્યિક ઇતિહાસ ધરાવતા અને અન્ય ભાષાઓ પાસેથી મોટા પ્રમાણમાં ઉધાર લીધા ન હોવાના આધારે ઓડિયા એ [[ભારતની ભાષાઓની સૂચી|ભારતમાં ક્લાસિકલ લેંગ્વેજ (પ્રમાણિત ભાષા)]] તરીકે નિયુક્ત કરવામાં આવેલી છઠ્ઠી ભારતીય ભાષા છે.<ref>{{Cite web|url=http://odisha.gov.in/e-magazine/orissareview/2014/mar/engpdf/5-14.pdf|title=Archived copy|archiveurl=https://web.archive.org/web/20151125073157/http://odisha.gov.in/e-magazine/orissareview/2014/mar/engpdf/5-14.pdf|archivedate=25 November 2015|accessdate=9 December 2018}}</ref><ref name="Hindu">{{Cite news|title=Odia gets classical language status|url=http://www.thehindu.com/news/national/odia-gets-classical-language-status/article5709028.ece|access-date=20 February 2014|work=The Hindu|date=20 February 2014}}</ref>ઓડિયાને ૨૦૧૪માં ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો અપાયો હતો. <ref>{{Cite web|url=http://www.telegraphindia.com/1140221/jsp/frontpage/story_18004148.jsp#.U4Vkwljk4xA|title=Odia becomes sixth classical language|website=The Telegraph|accessdate=29 March 2015}}</ref><ref>{{Cite web|url=http://timesofindia.indiatimes.com/city/bhubaneswar/Milestone-for-state-as-Odia-gets-classical-language-status/articleshow/30779140.cms|title=Milestone for state as Odia gets classical language status|website=The Times of India|accessdate=29 March 2015}}</ref> ઓડિયામાં સૌથી પ્રાચીન શિલાલેખ એ ૧૦ મી સદીનો છે.<ref>{{Cite book|url=http://www.orissalinks.com/odia/classical3.pdf#16|title=Classical Odia|last=Pattanayak|first=Debi Prasanna|last2=Prusty|first2=Subrat Kumar|publisher=KIS Foundation|location=[[Bhubaneswar]]|page=54|access-date=26 July 2016}}</ref>
 
== ભૌગોલિક વિતરણ ==
 
=== ભારત ===
ઓડિયા મુખ્યત્વે પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં બોલાય છે, પરંતુ [[આંધ્ર પ્રદેશ|આંધ્રપ્રદેશ]], [[મધ્ય પ્રદેશ|મધ્યપ્રદેશ]], [[પશ્ચિમ બંગાળ]], [[ઝારખંડ]] અને [[છત્તીસગઢ]] જેવા પડોશી રાજ્યોમાં નોંધપાત્ર ઓડિયાભાષી વસ્તી છે; તેમજ ત્રિપુરા અને પાડોશી દેશ [[બાંગ્લાદેશ|બાંગ્લાદેશમાં]] પણ તેઓ વસેલા છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=abNDLZQ6quYC&pg=PA233|title=Ethnic Groups of South Asia and the Pacific: An Encyclopedia|last=James Minahan|publisher=ABC-CLIO|year=2012|isbn=978-1-59884-659-1|page=233}}</ref>
 
મજૂરીના કારણે વધતા સ્થળાંતરને લીધે, પશ્ચિમ ભારતના [[ગુજરાત|ગુજરાત રાજ્યમાં]] પણ ઓડિયા બોલનારાઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.<ref name="The Times of India 2003">{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/A-Little-Orissa-in-the-heart-of-Surat/articleshow/46707510.cms|title=A Little Orissa in the heart of Surat - Ahmedabad News|date=2003-05-18|website=The Times of India|accessdate=2019-07-12}}</ref>
 
== ઇતિહાસ ==
[[ચિત્ર:Script_Tree_of_India.jpg|thumb| ભારતનું લિપી વૃક્ષ ]]
ઓડિયા એ ભારત-આર્યન ભાષા પરિવાર સાથે સંકળાયેલી પૂર્વીય ભારત-આર્યન ભાષા છે. એવું માનવામાં આવે છે કે તે સીધી જ મગધિ પ્રાકૃતમાંથી ઉદ્ભવી હતી. અર્ધ મગધિ જેવી જ રીતે મગધિ પ્રાકૃત પણ પૂર્વ ભારતમાં ૧૫૦૦ વર્ષ પહેલાં બોલાતી હતી અને હજુ પણ પ્રારંભિક [[જૈન ધર્મ|જૈન]] ગ્રંથોમાં વપરાતી પ્રાથમિક ભાષા છે. <ref name="The Harvard Lecture">Misra, Bijoy (April 11, 2009). [http://www.odia.org/articles/harvardLecture.pdf Oriya Language and Literature] (PDF) (Lecture). Languages and Literature of India. Harvard University.</ref> [[ફારસી ભાષા|ફારસી]] અને [[અરબી ભાષા|અરબીનીઅરબી]]ની અન્ય મુખ્ય ઉત્તર ભારતીય ભાષાઓ પર અસર જોતા, તેમની સરખામણીમાં ઓડિયા પર સૌથી ઓછી અસર હતી એવું દેખાય છે.
 
== ભાષાના નમૂના ==
લીટી ૨૩:
 
''બધા મનુષ્ય મુક્ત છે અને સમાન માન અને અધિકારમાં જન્મે છે.'' ''તેઓ તર્ક અને વિવેકથી સંપન્ન છે અને તેથી ભાઈચારાની ભાવનાથી એક બીજા પ્રત્યે વર્તવું જોઈએ.''
 
 
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[શ્રેણી:CS1 maint: Unfit url]]
[[શ્રેણી:Articles containing Odia-language text]]
[[શ્રેણી:ભાષાઓ]]