સાલીમ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
→‎પ્રારંભિક જીવન: જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૨૦:
 
==પ્રારંભિક જીવન==
સાલીમસલીમ અલી એ મૂળ ખંભાતના સૂલેમાની વહોરા હતા. તેમનો નો જન્મ મુંબઈ ખાતે થયો હતો. ૧૮૫૭થી તેમનો પરિવાર મુંબઇ ખાતે સ્થાયી થયો હતો. <ref name ="વ્યાસ2012"/> તેઓ તેમના પિતા મોઈઝુદ્દીન ના નવમા અને સૌથી નાના સંતાન સંતાન હતા. જન્મના પહેલાં વર્ષે જ તમણે પિતાનુ છત્ર ગુમાવી દીધુ અને ત્રીજા વર્ષે તેમના માતા ઝિનત- ઉન- નિસા પણ ખુદાને પ્યારા થઈ ગયાં. માતાપિતાના નિધન બાદ તેઓ તેમના નિ:સંતાન મામા અમીરુદ્દીન તૈયબજી અને મામી હમીદાની સાથે ખેતવાડી, મુંબઈ ખાતે રહેવા લાગ્યાં. <ref> અલી(૧૯૮૫):૧</ref> તેમના અન્ય એક સંબંધી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજી હતાં. અલીને શરુઆતમાં શિકાર વિષયક પુસ્તકોમાં બહુ જ રસ હતો. તેમના પાલક અમીરુદ્દીનએ તેમના આ રસને પીઠબળ આપ્યું. અલી આસપાસના બાળકો સાથે પક્ષીઓના શિકારની રમત રમતાં. તેમના બાળપણના એ વખતના ભેરુઓમાં દૂરના પિતરાઇ ઇસ્કન્દર મિર્ઝા પણા હતા જે વર્ષો પછી પાકિસ્તાનના પહેલાં રાષ્ટ્રપતિ બનેલાં. <ref> અલી(૧૯૮૫):૧૮</ref> એક વાર એરગનથી રમતાં રમતાં એક પક્ષી ને ઢાળી દીધું. મૃત પક્ષીને જોઇ તેમને બાળસહજ જિજ્ઞાસા થઇ. મૃત રંગીન ચકલીને જોઇને તેમના મામા અમીરુદ્દીન કે જેઓ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સભ્ય હતા એમની જિજ્ઞાસા સંતોષવા અલીને ‘ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી’ ના મંત્રી મિ. મિલાર્ડ પાસે લઇ ગયા. ત્યાં તેમણે પંખીઓના વિધ વિધ નમૂના અને પુસ્તકો જોયાં. મિલાર્ડે તેમણે કેટલાંક પક્ષી વિષયક પુસ્તકો પણ ભેટ આપ્યાં જેમાં ઇહા દ્વારા લિખિત બોમ્બેના સામાન્ય પક્ષીઓ ( કોમન બર્ડ્સ ઓફ બોમ્બે) નો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત મિલાર્ડે તેમને પક્ષીઓનો સંગ્રહ બનાવવા માટે પ્રેર્યાં. સાથોસાથ મૃત પક્ષીઓને કેમ જાળવવાં, તેમને છાલ કેમ ઉતારવી તે વિષેની પ્રાથમિક સમજ આપી. આમ, એક બાળ સહજ જિજ્ઞાસા એક બાળમનને પક્ષી વિશારદ બનાવી ગઇ.<ref name ="વ્યાસ2012"/>આ બાબતનો ઉલ્લેખ તેમણે તેમની આત્મકથા ધ ફોલ ઓફ સ્પેરો માં કર્યો છે. <ref name="અલી૧૯૮૫">{{cite book |last=અલી |first=સાલીમ |title=ધ ફોલ ઓફ સ્પેરો|page=૨૯૭ |edition= 1st|year=1985 |publisher=ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|isbn=0-19-562127-1}}</ref><ref> અલી(૧૯૮૫):૧૦</ref>
 
ફક્ત ૧૦ વર્ષની ઉંમરથી જ તેમણે એક ડાયરી નિભાવી હતી જેમાં નેમણે પોતાના પક્ષી અવલોકનો વિશે લખ્યું હતું. એરગનથી પક્ષીના શિકારની ઘટના સંદર્ભે તેઓ નોંધે છે કે કેવી રીતે મૃત નર પક્ષીના સ્થાન પર અન્ય નર પક્ષી ગોઠવાઇ ગયું હતું. <ref>{{cite journal|author=અલી, સાલીમ |year=૧૯૬૨| title=સાલીમ અલીની નોંધમાંથી તારવેલું| journal= ન્યુઝલેટર ફોર બર્ડવૉચર| volume=૨| issue=૬|pages=૪-૫| url=https://archive.org/stream/NLBW2#page/n81/mode/1up}}</ref>
સાલીમસલીમ અલીનું પ્રાથમિક શિક્ષણ ગીરગામ ખાતે ઝેનાના બાઇબલ એન્ડ મેડિકલ મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં તેમની બે પિતરાઇ બહેનો સાથે થયુ. અને ત્યારબાદનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુબંઈથી લીધુ. ૧૩ વર્ષની ઉંમરે તેમને લાંબા સમયના માથાના દુખાવાની ફરિયાદ રહી જેની અસર તેમના શરુઆતના શિક્ષણ પર પડી. તેમની તબિયતના કારણે તેમને સિંધ નું સૂકું વાતાવરણ મદદરુપ થશે એમ સમજાવી તેમના કાકા જોડેસિંધ મોકલાયાં. આમ, શિક્ષણમાં સતત વિક્ષેપ છતાં તેઓ ૧૯૧૩માં બોમ્બે યુનિવર્સિટીમાંથી મેટ્રીકની પરિક્ષા પાસ કરવામાં સફળ રહ્યાં. <ref> અલી(૧૯૮૫):૧૫</ref>
 
==બર્મા અને જર્મની==
સાલીમ અલીનું શરુઆતનું શિક્ષણ તૂટક અને વિક્ષેપવાળું રહ્યું. જેથી તેમણે અભ્યાસ અધૂરો છોડીને તેમની કૌટુબિંક ખાણોની સંભાળ રાખવા તવોય, બર્મા ખાતે મોકલી દેવાયાં. આ ખાણોમાંથી મળી આવતુ ટંગસ્ટન ખાસ કરીને યુદ્ધના સાધનો કે શસ્ત્રોને પરત ચડાવવામાં ઉપયોગી હતું. ખાણોની આસપાસના જંગલોના પ્રાકૃતિક સૌદર્યએ અલીને તેમના પર્યાવરણપ્રેમ અને શિકારના શોખને ઉત્તેજન આપ્યું. ૧૯૧૭માં ભારતમાં પાછા ફર્યા. ત્યારબાદ તેમણે દાવર્સ કોલેજ ઓફ કોમર્સમાં વ્યવસાયલક્ષી કાયદા અને નામાના વિષયો લઈને ફરીવાર અભ્યાસ શરુ કર્યો. પરંતુ તેમના રસને પિછાણીને ફાધર એથેલબર્ટ બ્લેટરે તેમને પ્રાણીશાસ્ત્ર વિષયમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલો અપાવી દીધો. સવારના સત્રમાં દાવર્સ કોલેજના લેક્ચર્સ પૂરા કરી પછીના સમયમાં પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતાં<ref name="યાહ્યા૧૯૯૬">{{cite journal|author=યાહ્યા, એચ. એસ. એ.|year=૧૯૯૬| title= સાલીમ અલી સાથેની મુલાકાત અનુલેખ| journal= ન્યુઝલેટર ફોર બર્ડવૉચર| volume=૩૬| issue=૬| pages=૧૦૦-૧૦૨|}}</ref>આ સમયગાળામાં , ડિસેમ્બર ૧૯૧૮માં તેમના લગ્ન તહેમીના સાથે થયાં. <ref> અલી(૧૯૮૫):૩૭</ref><ref name="નંદી૧૯૮૫">{{cite book |last=નંદી |first=પ્રિતિશ |title=ઇન સર્ચ ઓફ માઉન્ટેન ક્વીલ|page=૮-૧૭| year=૧૯૮૫ |publisher=ધ ઇલ્યૂસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા|}}</ref> ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ઓર્નિથોલોજીસ્ટ (પક્ષી વિશેષજ્ઞ) ની જગ્યા એ ફક્ત એટલે ન મેળવી શક્યા કારણકે એમની પાસે વિદ્યાપીઠની પદવી ન હતી. પછીથી તે પદ એમ. એલ. રૂનવાલ એ સંભાળ્યું હતું. ૧૯૨૬માં મુંબઈ ખાતેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં નૈસર્ગિક ઇતિહાસ નો નવો વિભાગ શરુ કરવામાં આવ્યો જ્યાં તેમની માસિક ૩૫૦ રુપિયાના પગારમાં માર્ગદર્શક અધ્યાપક તરીકે નિમણૂંક થઇ. <ref> અલી(૧૯૮૫):૫૫</ref> જોકે બે વર્ષના ટૂંકા ગાળામાં જ તેમને આ પદ છોડી દીધું અને ૧૯૨૮ માં વધુ અભ્યાસ માટે જર્મની ચાલ્યાં ગયાં. જર્મનીમાં તેમણે પ્રો. ઇરવીન સ્ટ્રેસમેન ના માર્ગદર્શન હેઠળ બર્લિન્સ નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ (બી. એન. એચ. એસ.) ખાતે કામ શરુ કર્યું. કામગીરીના ભાગરૂપે તેમને જે. કે. સ્ટેનફોર્ડ દ્વારા બર્માથી એકત્ર કરાયેલી વિવિધ સ્પેસીસ (પ્રજાતિઓ)નો અભ્યાસ કરવાનો હતો. બર્લિનમાં તેમને તે સમયના મુખ્ય પક્ષી વિશેષજ્ઞો બર્નહાર્ડ રેન્ચ, ઓસ્કાર હેઈનરોથ અને અર્ન્સ્ટ માયર સાથે કામ કરવાની તક મળી. અલી અહિયાઅંથી જ બર્ડ રીંગીંગ વિશે જાણકાર બન્યાં. <ref> અલી(૧૯૮૫):૫૯-૬૧</ref>