"વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

→‎હર્ષિલ મહેતા: Add links of removing pages.
નાનું (→‎સમર્થન: ટાઇપો)
(→‎હર્ષિલ મહેતા: Add links of removing pages.)
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
#ગુજરાતી વિકિ સમુદાય પર આટલું કાર્ય કર્યા પછી એટલો તો વિશ્વાસ છે કે આ બંને નાના પ્રોજેક્ટોને તો હું સરળતાથી સંભાળી શકીશ અને બને ત્યાં સુધી વધુમાં વધુ માહિતી આયાત કરીશ અને આવી ભાંગફોડો દૂર કરીશ. જો આવી ભાંગફોડો દૂર થશે તો કોઈ સભ્યને યોગદાન આપવું ગમશે અને હું પણ તેમને લાગતા વળગતા હક્ક આપી શકીશ.
 
આ યોજના ને ચાલુ રાખવી જ મારો ઉદ્દેશ્ય છે; બસ આને બંધ નથી થવા દેવી. આપના વિચારો કે પ્રશ્નો ટિપ્પણીમાં જણાવી શકો છો. શરૂઆતમાં [https://gu.wiktionary.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Harshil169/%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE આટલું] કાર્ય તો કરવાનું જ છે.
====સમર્થન====
#{{તરફેણ}}--[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|ચર્ચા]]) ૨૧:૦૨, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
====ટિપ્પણી====
# {{ping|Harshil169}} હું મારો મત આપવા પૂર્વે એ જાણવા માંગુ છું કે પ્રબંધક હક આપને શા માટે જોઈએ છે. માત્ર પાનું દૂર કરવા માટે કે આયાત કરવા માટે? આયાતકારના હકો કદાચ આયાત સંબંધી કામ કરવા ઉપલબ્ધ હશે. (મને ટેક્નિકલ જાણકારી નથી. અન્ય સભ્યો જણાવી શકે.) થોડા પાનાં જ દૂર કરવા માટે એવા પાનાંની યાદી (15-20 પાનાં) એક સાથે રદ કરવા મેટા પર જણાવી શકાય. જો રોજ ઘણા બધા પાનાં રદ કરવા પડતા હોય તો જ પ્રબંધક હકો આપણે જોઈએ. આ ઉપરાંત વિકિકોશ પર માત્ર 16 યોગદાન જ છે અને વિકિસુક્તિ પર કોઈ જ યોગદાન કરેલ નથી. સામાન્ય રીતે આટલા ઓછા યોગદાનમાં ક્યારેય પ્રબંધક હકો આપવામાં આવતા નથી. માત્ર અનુભવીને આ ખાસ હકો આપવામાં આવે છે. કોઈ ખાસ કારણ/જરૂરિયાત હોય જેથી પ્રબંધક હકો જોઈતા હોય તો જણાવો. સામાન્ય પ્રશ્નો/જરૂરિયાતના ઉકેલ અન્ય રીતે થઈ શકશે. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૯:૩૦, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
#:{{ping|Nizil Shah}} આ બંને યોજનાઓ મોટા ભાગે ઉપેક્ષાનો ભોગ બની છે અને તેને આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આવા એક-બે ખરાબ નહિં પરંતુ વીસ-પચીસ પાનાં છે, જેને રદ કરવા માટે વિનંતી કરવામાં આવતી હતી પરંતુ ઘણીવાર એક પછી એક પૃષ્ઠો વારંવાર બનતા જાય છે, ઘણીવાર વિનંતી રદ થાય છે અને વિકિસૂક્તિ પર તો કોપીરાઈટ વાળી રચનાઓ ચઢાવાય છે. વારંવાર આ કામ માટે મેટા પર મોટી લાંબી વિનંતી કરવી અને વિદેશી ભાષા વાળાને આ સમજાવવું કે આ પૃષ્ઠ આના માટે દૂર કરવું એ કંટાળાજનક છે. વિકિકોશના આવા કેટલાક [https://gu.wiktionary.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Harshil169/%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE પૃષ્ઠો] આ રહ્યાં. સાથે જ વિકિકોશ પર મેં ઘણા શબ્દોના અર્થ બનાવ્યા છે, વધુ કામ કરવા ઢાંચા, પૃષ્ઠ અને ઘણું બધું આયાત કરવું પડે છે. વધારામાં, ભાંગફોડ (Vandalism) દૂર કરવા વારંવાર undo નો ઉપયોગ કરવો પડે છે. અમુક પૃષ્ઠોમાં તો સાવ અશ્લીલ ભાષા વપરાય છે. હું અને {{ping|CptViraj}} આવી ઘણી ભાંગફોડ દૂર કરી ચૂક્યા છીએ. રોલબેક ટૂલ્સ હોય તો ઉપયોગ કરવામાં પણ સરળતા રહે. આ બધું જોતા સ્થાનિક નિરાકરણ આવે તેવી ઈચ્છા છે. જો મારામાં અનુભવ ઓછો હોવાનો પ્રશ્ન હોય તો બીજું કોઈ અનુભવી નામાંકન કરે તો હું નામાંકન પાછું ખેંચવા તૈયાર છું. અથવા એમ હોય તો હંગામી ધોરણ (૬મહિના) માટે પ્રબંધકના હક આપીને કાર્યનું અવમૂલ્યન કરી શકાય. [[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૦:૪૧, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
* '''Note:''' The candidate is currently [https://en.wikipedia.org/wiki/Special:Log/block?page=User:Harshil169 blocked] on English Wikipedia. The reason given is "Disruptive editing: including personal attacks, retaliatory abuse of process, failure to collaborate, abusing other editors of misconduct in content disputes". I don't trust this editor with admin tools. Besides I do not see enough experience and need for this right. They just joined a year ago. Also there was no need for [[c:Special:Diff/376574662|unnecessary canvassing]]. I'd strongly oppose this request if my vote counts here. Best regards, [[સભ્ય:Masumrezarock100|Masumrezarock100]] ([[સભ્યની ચર્ચા:Masumrezarock100|ચર્ચા]]) ૦૨:૧૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
::Thanks for heads up. Although, IMHO, blocking new user (who is doing good edits) was too much. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૦૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)