"વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
:*{{ping|Gazal world}} આપની વાત સાચી છે પણ એવો પ્રોજેક્ટ કે જેમાં કોઈને ૧૦૦ ઍડિટ જ માંડ છે તેમાં ૫૦૦ સુધી પહોંચવું તો બહુ અઘરૂં છે. અધૂરામાં પૂરૂ, આજે જ મેટા પર લાઈસન્સવાળી પીડીએફ અને બોગસ ચિત્રો હટાવવા વિરાજભાઈએ વિનંતી કરી તો ધરાર ના પાડી દીધી. આવું આ પૃષ્ઠમાં પણ કર્યું.[https://gu.m.wiktionary.org/wiki/bhenchod Bhenchod-Wiktionary] આવી નકરી ગાળો ત્યાં છે અને સ્ટીવાર્ડબંધુઓ સમજતા નથી. હવે તમે જ કહો કે આ વસ્તુ સ્થાનિક રીતે સંભાળાતી હોય તો કેટલો ફરક પડે?-[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
:*{{ping|Harshil169}} Strange. તેઓએ કેમ ના પાડી પેજ ડિલિટ કરવાની? --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૩:૩૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
:::{{pongping|Gazal world}}દર વખતે એક જ જવાબ હોય કે તમારા પ્રોજેક્ટમાં ડિલીટની ચર્ચા બતાવો. હવે જે પ્રોજેક્ટમાં ૧૦ એડિટ મહિનામાં થતા હોય અને તેમાં ૪ ભાંગફોડના અને ૪ એને દૂર કરવાના તો ચર્ચા ક્યાં કરવી? કોની જોડે કરવી? તેથી જ તો કહું છું યોજના ઉપેક્ષિત છે અને જો કોઈ અનુભવી ગુજરાતી જવાબદારી લે તો હું નામાંકન ખેંચી લઈશ.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૪૪, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====તટસ્થ====