વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
નાનું →‎વિરોધ: ઉત્તર
લીટી ૨૯૧:
:*{{ping|Harshil169}} Strange. તેઓએ કેમ ના પાડી પેજ ડિલિટ કરવાની? --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૩:૩૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
:::{{ping|Gazal world}}દર વખતે એક જ જવાબ હોય કે તમારા પ્રોજેક્ટમાં ડિલીટની ચર્ચા બતાવો. હવે જે પ્રોજેક્ટમાં ૧૦ એડિટ મહિનામાં થતા હોય અને તેમાં ૪ ભાંગફોડના અને ૪ એને દૂર કરવાના તો ચર્ચા ક્યાં કરવી? કોની જોડે કરવી? તેથી જ તો કહું છું યોજના ઉપેક્ષિત છે અને જો કોઈ અનુભવી ગુજરાતી જવાબદારી લે તો હું નામાંકન ખેંચી લઈશ.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૪૪, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
::{{સાંભળો|Gazal world}}ભાઈ, આપની વાત સાથે સહમત છું પણ તદ્દન અસક્રિય પ્રકલ્પો પર પ્રબંધન અધિકારો માટે આટલા સંપાદનોની બિલકુલ આવશ્યકતા નથી. આવા પ્રકલ્પોમાં તો કોઈ એક સંપાદન કરે એ પણ મોટી વાત છે. ૫૦૦ સંપાદનો પુરા કરવામાં તો વર્ષો લાગી જાય. '''આ પ્રકલ્પોમાં કોઈ સંપાદનો નહીં કરે તો એ બંધ થઈ જશે જેમ ગુજરાતી વિકિપુસ્તક પ્રકલ્પ બંધ થઈ ગયો છે.'''--[[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૦૯:૧૪, ૨૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====તટસ્થ====