જ્યોર્જ વોશિંગ્ટન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
fix
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫૮:
 
==પ્રારંભિક જીવન==
જ્યોર્જ વોશિંગ્ટનનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૯૩૭ના૧૭૩૨ના દિવસે વેસ્ટલેન્ડ કાઉન્ટી, વર્જિનિયા ખાતે પિતા ઓગસ્ટાઇન વોશિંગ્ટન અને માતા મેરી બૉલ વોશિંગ્ટનના સૌથી મોટા પુત્ર તરીકે થયો હતો. તેમનું પ્રારંભિક જીવન પોટોમેક નદીના કિનારે આવેલા પોપ્સક્રિક, વેસ્ટમોરલૅન્ડ કાઉન્ટી, વર્જીનિયા ખાતે વીત્યું. પ્રાથમિક શિક્ષણની સાથે જ જમીન માપણીનું કામ શીખ્યા. ૧૬ વર્ષની ઉંમરે જમીન માપણીની કામગીરીમાં જોડાયા. ૧૭૪૯માં અધિકૃત જમીન માપણી અધિકારી તરીકેની કામગીરી શરૂ કરી. આ સમયગાળામાં જ અમેરિકા બ્રિટીશ અને ફ્રાંસના સંસ્થાનવાદનો ભોગ બન્યું. બ્રિટીશરો અને ફ્રેન્ચ શાસકો વચ્ચે ૧૭૫૪માં થયેલા યુદ્ધમાં નાગરિક લશ્કર અધિકારી તરીકે જોડાયાં. ૧૭૫૮માં વર્જીનિયા રાજ્યના સરસેનાપતિ તરીકે નિયુક્ત કરાયા તથા રાજ્યની સંરક્ષણની જવાબદારી સોંપવામાં આવી. ૧૭૫૯–૭૪ દરમિયાન વર્જીનિયા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો.<ref name="રક્ષા મ. વ્યાસ"/>
 
==રાજકીય જીવન==